________________ -- સંગ્રહ ચાવીસમી [229 ખ્યાલ રાખે કે–સરકાર ગુનેગારને સજા કરે છે, તે સાધનદ્વારા જ સજા કરે છે. આ કર્મરાજા સજા ભોગવે છે, તે આ શરીર દ્વારા. સાગરેપમે સુધી નક્કમાં દુ:ખ ભેગવાવે છે, તે શરીરદ્વારાએ જ. ત્રણ ગતિમાં તે દુઃખ ભેગવાવે. કેટરીધ્વજને ઘેર ધાવણે છેક હોય, તેને ઘેર દેવાળું આવ્યું હાથ તે છોકરાને કંઈ છે? છોકરાને શાખ–આબરૂને ખ્યાલ નથી, ખાવા-પીવાને જ ખ્યાલ છે તેમ તમને મેક્ષ, ખાવાપીવા કામ ન લાગે તે ખ્યાલ છે. આ છોકરાના વિચારે તે અલની ખામીથી કે વસ્તુતાએ છે? દૂધ વખતે દૂધ પીવા જ મળી ગયું, તે છેકરાને બસ છે. આબરૂની કીંમત છેકાને ન હોય, દુનિયાદારીમાં–એના વિષયમાં માચેલારચેલા આત્માના સ્વરૂપનેમેક્ષને સમજે નહીં, તેથી મેક્ષમાં ખાવાપીવાદિનું સુખ નથી, એમ કહ્યા કરે. એ જ બાળક સમજણમાં આવે ત્યારે તે વખતે કયાં મારી આબરુ હતી એમ કહે. અક્કલ આવ્યા પછી આબરૂની કીંમત સમજે. તેવી રીતે અહીં પણ મનુષ્ય વિચાર કરે, ત્યારે ખાવું, પીવું, એવું વિગેરે આત્માને કે શરીરને ? શરીર પાંચ ભૂતનું પૂતળું, તેને ઉપયોગી વસ્તુ ન મળે એટલે મેક્ષમાં ખાવાનું નહીં, વગેરે વિચારે થાય. મેક્ષની તુલના પાંચ ભૂતના પૂતળાં સાથે કરી. નાનું બચ્ચું પિતાએ કોડનું દેવાળું કાઢ્યું છતાં તેના મગજ પર અસર કશી નથી. તેવી રીતે આ આત્માને પણ આ શરીરની કેદમાં–પાંજરામાં એટલી બધી દઢતા થઈ ગઈ છે કે–પાંજરાને લીધે આત્માની શી દશા થઈ છે? તેને ખ્યાલ નથી. આ શરીરરૂપી પાંજરામાં નાખીને કર્મરાજા સજા ભેગાવરાવે છે. જેમ સરકારને હદબહારના ગુનામાં નાઈલાજ રહેવું