________________ સંગ્રહ. વીસમી 27. લત કયારે લાગી? બાળપણથી તે વૃદ્ધાવસ્થા સુધીની તમામ અવસ્થાએ તપાસે. જુદી જુદી લતામાં જીવન પૂરું કરાય છે. તેમાં મૂળ ધણ–આત્માને જ્યારે તપાસ્ય? તેને તપાસવાને વખત કહ? કાજીની કૂતરી મરે ત્યારે ગામ શોક પાળે. કાજી મરે ત્યારે કંઈ નહીં. કાજીની કૂતરી જેવી બીજી લતે માટે બધું કરીએ અને આત્મા માટે કહ્યું નહીં? આત્મા અતીન્દ્રિય છે. ઈન્દ્રિયને વિષય ન હોવાથી તે લેકમાં વિવાદને વિષય બની રહે છે. સુંવાળું, ખરબચડું, ગળ્યું, કડવું. તેમાં કેઈને મતભેદ નથી. ઈન્દ્રિય સિવાયની (આત્માની) બાબતમાં તમારું એક મત નથી. બજારમાં રૂખ તેજી-મંદી મંદીના વડાને મંદી જ દેખાય, તેજી કૃત્રિમ દેખી ફેંકી દે છે. તેના જીવડાને તેજી જ દેખાય, તે વળી મંદીને કૃત્રિમ દેખે. એ ભેદ કેમ પડ્યા? કહે કે–પ્રત્યક્ષ ઈન્દ્રિયને સાક્ષાત વિષય નથી. ખાટું, મેળું, તીખું તે પ્રત્યક્ષ વિષય હતા. લડાઈ લડનાર જીતની ઈચ્છાએ જ લડાઈ લડે છે, છતાં એક જ કેમ જીતે છે? કેમ તેમાં ભેદ પડયે? મનનાં વિષયને અંગે દુનિયા એક મતે ચાલતી નથી. જ્યારે મતના વિષયમાં મતભેદને પાર નથી તે આત્મા મન કરતાં પાણ પર છે. આવો ઈજિયેના વિષયની કલ્પનાથી અતીત આત્મા હાય આપણામાં કેટલા–મેશ, મહારાજે કહ્યા માટે માનવે જોઈએ.” એમ કહે-એ રીતે મેક્ષની હા પાડે પણ ગેડીયા ભેળા થાય ત્યારે “મોક્ષમાં ખાવાપીવા હરવાફરવાનું નથી એવું એવું બલવા માંડે. એટલું ધ્યાન રાખે કે-મા, બાપ, ગુરુ આગળ આમ ન બોલાય. ગાંઠ ખેલાય તે ગઠીયા. એણે પરમ સુખનું