________________ યહ ચાવીસમી [225 - - - 2 દેશના 24 ( 2000 માગરાર વદી 4, ગોધરા. ગુહ્યને ઉપnય છે મનુષ્યભવરૂપી પવૃક્ષ, સમપ્રભ આચાર્ય મહારાજ ભવ્યના ઉપકાર માટે ધર્મપદેશ દેતા થકાં જણાવે છે કે આ જગતમાં કલ્પવૃક્ષ વૃક્ષમાં ઉત્તત્તમ ગણાય છે. ઈચ્છિત પૂરવા માટે સમર્થ હોય તે માત્ર કલ્પવૃક્ષ ગણાય. પણ કલ્પવૃક્ષને અર્થ એ કે–કલ્પનામાં આખ્યા પછી ફળ આપે. વસ્તુ જાણવી જોઈએ. સારી માનવી જોઈએ ને તે મળ્યાની ઈચ્છા કરે ત્યારે કલ્પવૃક્ષ ફળ આપે, પરંતુ આ મનુષ્ય ભવ કલ્પવૃક્ષ કરતાં પણ ચઢીયાત છે. કારણ તમે દુનિયાદારીના દરેક વિષયને જાણ તપાસી શકે છે કે ઈષ્ટ છે કે અનિષ્ટ છે, તે જાણી તે મેળવવાની કે તેને છોડવાની મહેનત–પ્રયત્ન કરી શકે છે. એક એવી ચીજ છે કે જે તમારી કલ્પનાની બહાર છે. તમારે આત્મા, તેને સ્પર્શ, સ્મ, ગંધ, રૂ૫, શબ્દથી જાણતા નથી. બધે આધાર આત્મા ઉપર છે, અને તેનું જ–આત્માનું જ જ્ઞાન આપણને નથી. જે આત્માની ઉપર જ્ઞાન ને સુખને આધાર છે તે આત્માને આપણે પીછાની શક્તા નથી. છે. તે બે તાંતણા ક્યા?-કર્મ ને કલેશ. પૂર્વના કર્મો ભેગવવા અને નવા બાંધવા. આ સંસારમાં દરેક જીવ આ બે તાંતણાથી જ બંધાયા છે. તું મનુષ્ય છે, તે પ્રયત્ન કર, તારાથી જ તે કામ બને તેવું છે. કર્મ અને ક્લેશ અને અભાવ કરી ચિદાનંદસ્વરૂપ તારા આત્માને બનાવ. આમ મનુષ્યના કર્તવ્ય બતાવ્યા–વિશેષ માટે આગળ,