________________ સંગ્રહ ત્રિવીસમી [221 ચાર આંગળનું આત. મૂળ વાતમાં આવીએ લાખ ને કોડ વચ્ચે એક પઈનું આંતરૂં. ડાહ્યા ને ગાંડામાં આંતરું કેટલું? જે વિચારને વિચારથી ગળે, તે ડાહ્યો, અને વિચાર આવ્યા ને ગળ્યા વગર પ્રવૃત્તિ કરે તે ગડે. આવેલા વિચાર પ્રમાણે સાધુ વર્તન કરે તે ગાંડે. સભામાં થુંકવાની હાજત થઈ. અહીં ન થુંકાય. બીજે જઈને શું કે તે ડાહ્યો. અહીં જ વિચાર આ ને અહીં જ છું કે તે ગડે. વર્તન અને વિચાર વચ્ચે ગળણું મૂકે તે ડાહ્યો. ગળણું મૂકયા વગર પ્રવર્તે તે ગાડે. મનુષ્ય મેક્ષ માટે લાયક ને દેવતા નહીં, તેનું કારણ આ જ. દેવતામાં દેવાનાં વાંછાનાં દેવતામાં ઈચ્છા સાથે જ કાર્ય થઈ જાય. ઈચ્છા પછી વિચારવાનું સ્થાન હોય તે માત્ર મનુષ્યને ઈચ્છા થયા પછી, વિચારે થયા પછી કાર્યના પરિ ણામને વિચારવાનું, પછી વર્તન કરવું તે મનુષ્યમાં મનુષ્યનું મુખ્ય કર્તવ્ય વિદ્યા મેળવવી, પણ કઈ? ગાય ખેતરમાં ચરવા પિસે પણ આજુબાજુ દેખે છે. જ્યાં ખેતરમાં રખેવાળ દેખે કે તરત જ વાડ કૂદીને નાસે, ગાયે પણ રાતનાં ખેતરમાં પેસે છે. ગાય જેવીમાં ચતુરાઈ છે. મનુષ્યપણમાં જે એજ ચતુરાઈવિદ્યા હોય તે કામની નથી. જે જન્મ, જરા, મરણનાં બંધનેને છેદવાવાળી થાય, મેક્ષ માટે જે વિદ્યા મેળવી હોય તે જ મનુષ્ય છે. નહીંતર મનુષ્યનું ચામડું છે. પણ જાતને જાનવર છે. જે વિદ્યા મુક્તિ માટે થાય તે કઈ વિદ્યા ? પિપટનું “અરે...અરે...રામ” જેવું નહીં. બ્રહ્મજ્ઞાની લવાભાઈ લો કરીને બ્રહ્મજ્ઞાની કહેવાતું. તેની વાતમાં ભલભલા લીન થઈ જાય. તેની ગેઝીમાં પરમરાગી એક શાહુકાર છે. તે