________________ સંગ્રહ, - એકવીસમી [19 નાને આગળ કરે છે? આપણે બધાને મિચ્છામિ દુક્કડ દઈએ ને વેર વિરોધ થયા તેને ન ખમાવીએ તે કઈ સ્થિતિ? પરિણતિ શેરીયાની જને? પ્રદેશ રાજા, પાછળથી કેશીકુમારથી ધર્મમાં જોડાયેલ હતા. તેના વેગે આવું કરુણ મેતપ્રસંગેય એવી ઉચ્ચ ભાવનાવાળે બન્ય! આ પ્રદેશી રાજા, મરીને સૌધર્મ દેવલે કે સૂર્યાભદેવ થયે. તે અહીં આવીને ભગવાનને પૂછે છે કે મહારાજ ! હું સમક્તિી કે– મિથ્યાત્વી? ત્રણ જ્ઞાનવાળાને પણ સમ્યક્ત્વના નિશ્ચય માટે જ્ઞાનીનું શરણું લેવું પડે છે, તે બીજા ગુણે જાણવા માટે, જ્ઞાનીનું શરણું લેવું પડે તેમાં શી નવાઈ? પરીરસંસારીનું એક લક્ષણ હવે શિષ્ય અહીં પૂછે છે કે “મારી શી વલે? મારે હજુ દ્રવ્યચારિત્ર કેટલાં બાકી હશે? હું ભાવચારિત્રમાં આવીશ કે નહીં? પરત્તસંસારી કેણ થાય? તેનું લક્ષણ મને જણાવે. પરીતસંસારી પારું મને આવી જાય તે હું કૃતાર્થ " સૂર્યાભના પ્રશ્નના ઉત્તરમાં પણ ચરમ ભવ, અને આ પરીત્તસંસારના પ્રશ્નમાં થડ ભવ એ જીવનું લક્ષણ કર્યું ? આવા જે જીવે છે તે છેડે જ વખત સંસારમાં રખડે, તેવા લક્ષણવાળાને અનંત સંસાર રખડવાને હોય જ નહીં. છેડા ભ કરી દેશે જાય તેનું લક્ષણ કર્યું ? કવચ અજુનત્તા તેઓ જિનવચનમાં જ રક્ત હોય છે. રાગ–એ પણ ઊંચી નીચી કેટીને હોય છે. ઘરે માટીની પિઠ નંખાવીએ છીએ, તે માટી ઉપર પણ રાગ છે. તિજોરીમાં મૂકેલા દાગીના પર પણ રાગ છે. સ્ત્રી, પુત્ર, પરિવાર ઉપર પણ રાગ હેય છે. પરંતુ તે ઊંચી નીચી કેટીને હોય છે. તેમ જિનવચન