________________ સંગ્રહ, વીસમી [191 આબાદી મેળવવાની ઈચ્છાવાળા તીર્થકર. તેને પૂજ્ય ગણે તે જ સમ્યક્ત્વ ગણાય, માટે સુદેવને સુદેવપણે માન્યા માટે તેમને દેવ તરીકે માને. તેનાં પૂજન જાપ તેત્રાદિક કરે તે તે જ છે. હવે દેશનેતાના એજ ટેને બીજે દરજે માનીએ અને એને ન માનીએ તે દેશનેતાને માન્યા ગણાય નહીં. દુનિયાને દેવા માટે કુટુમ્બ, મીલક્ત, સર્વ છોડી દીધાં છે, વગર સજાએ દેશનિકાલની સજા ભેગવે છે, પરંતુ કુટુએથી, મિલક્તથી, સ્થાનથી છૂટા પડવું તે દેશનિકાલ. જેઓ આઝાદી-આબાદી મેળવવા માટે મેહરાજાની રાજધાનીમાંથી નીકળી પડ્યા છે, તેવાને સદ્ગુરુ માનવા તે જ બીજે સમ્યક્ત્વને પામે. તેવી રીતે ધર્મ, પુદ્ગલની દરમ્યાન ગીરી ન રહે તેવું સ્થાન મેળવવાને જે માર્ગ, અનંત કાળ જાય તે પણ જ્ઞાનાદિકની સિદ્ધિમાં ન્યૂનતા ન થાય તેવી આબાદી મેળવવાના રસ્તા તેનું નામ ધર્મ. આઝાદ–આબાદીના રસ્તે ન ચઢનાર તે શબ્દ બેલ્યા કરે તેમાં કંઈ ન વળે. આટલા માટે-સુધર્મને સુધર્મ માને.” સુધર્મને સુધર્મ માનવાનું કારણ કે તે જ રસ્તે છે. આવું સમ્યકત્વ થયું હોય તેને પાંચ ભૂષણની જરૂર છે. સુવતુ પકડ્યા પછી દ્રોહી બનવું ઠીક નહીં. " એ કરતાં ન ચઢ્યો હેત તે સારું એમ ન થવું જોઈએ. તે માર્ગે ચડ્યા પછી મન ડગમગવું ન જોઈએ. જે રસ્તે આઝાદી આબાદીને છે, તે રસ્તે સારે ગણાય તેવી પ્રભાવના કરે. તે સમ્યક્ત્વનું બીજું ભૂષણ છે. પ્રભાવના કર્યા પછી ભેગ આપવાની સ્થિતિ ભક્તિ લાવે. જે પ્રમાણમાં ભક્તિ તે પ્રમાણમાં ભેગ અપાય. દેશના ઉદ્ધાર માટે ભક્તિ જાગે તેજ ભેગ આપી શકાય. ત્રણેમાં