________________ સંગ્રહ અઢામાં માન્યતા નહીં છતાં પ્રરૂપણા નવે તવની કરવી પડતી. અભવ્યને પણ જિનેશ્વરેએ આમ કહ્યું છે. તેમ કહીને નવેય તને દેખાડવા જ પડે. આપણે નવતત્વ શીખીયે, બીજાને સમજાવીએ આપણે આત્મા આશ્રવ–બંધની ભયંકરતા અને સંવરનિર્જરાની ઉત્તમતા ન સમજે, ત્યાં સુધી આપણે પણ તે ત બેલીએ તેમાં શું ? છોકરે સંગ્રહણી બેલે છે, પણ પિતાને તે રંગ થયું છે તેની ભયંકરતા તેના ખ્યાલમાં નથી ત્યાં સુધી દવા ને દાક્તરની કીંમત બાળકના ખ્યાલમાં આવે નહીં. તેમ અહીં જીવને સમ્યકત્વની કીંમત ક્યારે ખ્યાલમાં આવે ? અનાદિ સંસારચક્રનું ભયંકરપણું ન સમજે, ત્યાં સુધી તેને સમ્યકત્વની કીંમત ન થાય. ભટકવું ભયંકર છે, તે ન સમજે ત્યાં સુધી સમ્યક્ત્વની ઉત્તમતા ન આવે, તેમ સમ્યરૂપી ઓષધ દેનાર વૈદ્ય સમાન જિનેશ્વર દેવ ઉપર આદર થાય નહીં. બચ્ચાંઓ કે મેટા પણ કેટલાક એવા હોય કે દવા ફેંકી દે છે. કેમ? દરદની ભયંકરતા ખ્યાલમાં રહી નથી. તેથી દવાને, વૈદ્યને ગરજી નથી બનતે દરદની લાયંકરતાવાળો દવાને અને વૈવને બરાબર ગરજી હેય તે કહે તેમ કષ્ટ સહન કરે, અને ચરી પાળે છે. જે મનુષ્ય દરદની ભયંકરતા નથી સમજતે તે ચરી પળાવવાવાળા વૈધને વૈરી ગણે રદની ભયંકરતા નહીં સમજનારે વૈદ્ય ઉપર ઈતરાવાળે થાય. આપણને રોગ, શેક, જન્મ, જરા, મણ વિગેરેની ભયંકરતા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી વિતરાગદેવ કહ્યા છે છતાં તે બાળકની માફક ફેંકી દેવા લાયક થાય. અનાદિનાં ચક્કર-શ્રમણને તથા પ્રકારે ખરાબ નથી ગણતા એટલે ગુરુમહારાજ હૈયતે ધરમ કરીએ, અને ગુમહારાજગયા એટલે ચ-વળે, કટાસણ અભરાઈએ મેલીએ. દવા કેટલાક બાળકે