________________ સંગ્રહ, સત્તરમી [147 અનાદિ રહેનારું એટલું જ નહીં પણ મોખરે થનારું. તૈજસ શરીર એવું નથી–તેજસ શરીર આંગળીએ કમાડ કેલનાર નથી. કર્મ. સેનાધિપતિ તરીકે કામ કરે, જ્યારે તેજસ શૂરા સરદાર તરીકે કામ કરે. શસ સરદાર તરીકે હેય તે માત્ર તેજસ શરીર. એ શરીરને છે જ્યાં જાય ત્યાં ગોઠીયા તરીકે સાથે લીધું છે, જેને આપણે જઠરાગ્નિ જ્હીએ છીએ. એ અનાદિનું. શરીર છે. જી પિતાની સાથે જ ભેળવેલું શરીર છે. તૈજસને લીધે જીવને આહાર કરવું જ પડે. શરીર ગળે પડેલી ચીજ છે. શરીર ગળે પડેલી ચીજ છે. જે શરીર માટે પ્રયત્ન કર્યો જ નથી. દરેક ગતિ જાતિમાં પ્રયત્ન કર્યો તે માત્ર ખોરાક માટે જ! તેથી નિર્યુક્તિકાર એ જ કહે છે કે-તેજસ શરીરને લીધ–કાણ સહકૃત એવાં તૈજસ શરીરને લીધે જીવ પહેલવહેલે જે ગતિજાતિમાં આવે ત્યાં રાક લે છે. શાને લીધે? ભઠ્ઠી વળગાડી છે તેથી અગ્નિને સ્વભાવ છે કે જૂનાને બળે નેનવાને વળગે તૈજસને અગ્નિ, આવેલા પુગલેને પરિણા અને નવાને લે. બાળેલા પદાર્થોને અંગે ખડા થયે હોય, અગ્નિ તેના તરફ જાય નહીં. તેથી તેષ પામે નહીં. જીવ તે રહી શકે નહીં. આપણે જઠરાગ્નિ શરીરના કેઈપણ અંશને લેતો નથી. પાશેર ખોરાકથી જે તૃપ્તિ થાય છે, તે તૃપ્તિ શરીરથી થાય છે? તૈજસ માટે શરીર એ રાખેડે છે. તેને તે નવું જોઈએ. આ વાત ખ્યાલમાં લેશે એટલે ક્વને અનાદિ માનવે સહેલે થઈ પડશે. એ ભઠ્ઠી–સગડીના પ્રતાપે જીવને ખોરાક તરફ જવું પડે છે. ખોરાકની ક્તવ્યતા થયા પછી ખેરાકના બે ભાગ. એક ધાતુ ભાગ, એક મેલ ભાગ. ધાતુ ભાગનું શરીર બંધાય, મલ ભાગ