________________ 140] દેશના દેશના જ્ઞાની જાણું, તેવામાં યુવરાજર્ષિ બોલ્યા, અને ઘણા તો નથી અહીં ગઈ, તહી ગઈચારે બાજુ તપાસ કરી છતાં માલમ ન પડી, અમને રસ્તામાં ન મળી તેનું કારણ ભેંયરામાં સંતાડી છે” અ હે હે બાપાજી મારા કેવા જ્ઞાની! મનની વાત જાણી! હવે કયા ભેંયરામાં? અને ત્યાં મારી બેનનું શું થાય? કોણે સંતાડી તે શી રીતે માલમ પડે? એવામાં ચવર્ષિ બોલ્યા- મારું જબરું ' અરે અત્યંત કમળ રાજકુમાર, અરે-ભદ્રિક ! તે તને ભડકવાની ટેવ પડી છે. ( પ્રધાને તને ભરમાવ્યો છે કે–તારે પિતા યવર્ષિ, ત્યાગને સિરાવવા માગે છે તેથી તેને પલ રજસત્તા પાછી લેવા માગે છે !) પણ અમારી તરફથી તને ભય નથી, પરંતુ દીર્ઘપૃષ્ઠ પ્રધાન તરફથી ભય છે ! આ સાંભળી કુમાર, ગુપચુપ પાછો ફર્યો. પ્રધાનના હેલની ચારે બાજુ ચોકી મૂકી. અંદર તપાસતાં ભોંયરામાંથી કન્યા નીકળી ! વિચારે હવે યષિ જ્ઞાની હોવાની પ્રતીતિમાં-ભરેસામાં કુમારને લગીર પણ બાકી રહી ? કુંવર, સવારે સામૈયાના ઠાઠથી નમતે આવ્યું, અને “સાહેબ ! આપનું જ્ઞાન અગાધ ! અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો !" વગેરે હેતથી બેલવા લાગ્યો. યવ રાજર્ષિ વસ્તુ સમજી ગયા. દેખ્યું કે– હમણાં ચૂપ રહેવું ઠીક છે. " સત્તા અને સંપત્તિ કરતાં તેવી સામાન્ય ત્રણ ગાથાના અભ્યાસને તે પ્રભાવ જોઇને મનમાં “અહિંથી ક્યારે છૂટું અને ગુરુમહારાજને જઈ મળું અને તેઓની પાસે અભ્યાસ કરું ?" એમ થયું. તે મફતની જેવીજ ત્રણ ગાથા–કુંભારની, ખેડૂતની અને કરાવની તે ત્રણ તત્ત્વ વગરની ગાથા–દેહાએ આટલું આટલું