________________ દેશના દેશનામગરુર છે. તેને કહેવું શું ? સત્તાના મદમાં ચડેલે એ મનુષ્ય શું સાંભળે ? તેને અભ્યાસમાં જેડ. ગુરુમહારાજ જ્ઞાની હતા. તેઓએ એક્કા તે રાજર્ષિને કહ્યું કે-“જુઓ તમે જેની સત્તા તેડવા માટે નીકળ્યા છે, તેની સત્તા તમે એકલા તેડે ને ફરજદે–તમારા બાળકે ન તેડે, તેમાં તમને જશ કે અપજશ? માટે તમારા રાજ્યમાં જાવ. તમારા ફરજંદે, સંબધીઓ છે તેમને પણ કર્મની સત્તા તેડવા માટે તૈયાર કરો. લાકડું હોવા છતાં ચંદનનું લાકડું નજીકવાળાને સુગંધ આપે. છેટેવાળાને ભલે ન આપે. નજીકના સગાને કર્મસત્તા તેડવા પ્રયત્ન કરો” ગુરુને હુકમ થયે. રાજર્ષિએ વિચાર્યું કે-ત્યાં જઉં, પણ સમજાવવું શી રીતે ? સત્તા અને સંપત્તિ જમાવટમાં કામ લાગે; પણ સમજાવટમાં કામ ન લાગે. સત્તા દબાવવામાં કામ લાગે, સંપત્તિ ફેડવામાં કામ લાગે, પણ સમજાવટમાં કામ ન લાગે. હવે હું ત્યાં જઈને શું કરીશ? છતાં ગુરુને હુક્સ, તેથી જઉં છું. હું અત્યારે સત્તાવાળે અને સંપત્તિવાળો નથી, તેમ સમજાવટમાં ય મારું કામ નહીં. એ ચિંતામાં તે પોતાના મૂળ નગરે જાય છે. માર્ગમાં કે એક ગામ કુંભારને ઘેર ઉતર્યા છે. તેને ઘેર નાના ઉદરડાઓ છે. દરમાંથી નીકળી અહિંથી તહિં દેડોદેડ કરે ને કુંભારને જોઈ દરમાં પેસી જાય. सुकुमालकोमलभद्दलया तुम्हे रत्तिहिंडणसीलणया। अम्हे पसाओ नंत्थि ते भय दोहपिट्ठाओ तुम्ह भय // કમળ ઉંદરની જાત, તેમાં ય નાના ઉંદરે એટલે કેમળતા વધારે. ભક્તિા વધારે. આ સ્થિતિમાં જાતિના સંસ્કારને લીધે રાતે દર છેડી આમ તેમ ફરવાની ટેવવાળા ઉંદરનું જેર રાતે જ, પરંતુ કુંભાર તે બચ્ચાને કહે છે કે તને