________________ સંગ્રહ પંદરમી [127 મનપર્યાપ્તિ નથી, તે પછી કેના જોરે? એક જ જે. કયું? અનેક ભામાં જીવન જગતના હિત માટે અર્પણ કર્યું, તેને પ્રભાવ–આવતમાં મળ્યુંને પુe કેઈના પણ હિતમાં આડે ન આવું તે ઉપર ચંડપ્રદ્યોતનું દૃષ્ટાંત. તમામ માલમીક્ત-કુટુમ્બ-જીવનથી નિઃસ્પૃહ થઈ જીવનને ત્યાગ કર્યો. આવી રીતને ત્યાગ, જેનું હિત જ થાય, એ કલ્પનાએ એને અંગે અનેક જીવનમાં પિતાનું જીવન વેરી નાખ્યું–સમર્પિત કરી દીધું! જે પરજના હિતને અર્થે દેશ, ગામ, કુટુમ્બ, રિદ્ધિ, ત્યાગ, યાવત્ શરીરસ્કૃડાને પણ * SS' ત્યાગ કર્યો, તે કેટલા બધા ઉચ્ચ કેટીના ? ગર્ભમાં આવે કે તરત 64 ઈન્દ્રોનાં આસને ડેલાયમાન થાય છે અને નીચે ઉતરી શકસ્તવ ભણે છે તે શાને પ્રભાવ? જગતના હિત–ચિંતવનને પ્રભાવ. આપણા મનની પરીક્ષા કરવી હોય તે પહેલી હિતચિંતવન દ્વારા પરીક્ષા કરે કે તું આખા જગતનાં જીવનું હિત કરવા તૈયાર થયે છે? જગતના જીવોનું હિત કરવાની વાતે નક્કી થાય તે ચાહે શત્રુ હોય તે પણ તેનું અહિત નજ કરવું, ન આવું. આ પહેલી પરીક્ષા કેવી ક્યુરી છે? અહીં એક દ્રષ્ટાંત આપું છું.–કેસંબી નગરીમાં શતાનિક રાજા છે. રાણી મૃગાવતી છે. અદ્ભત રૂપવંતી છે. જેનું રૂપ સાંભળી માલવાધિપતિ ચંડપ્રદ્યોત રાજા વિક્વલ બને. લાજ છેડી મૃગાવતી રાણીની માગણી કરી! “વહુકેમાનાં માગણ ન હોય. બેન બેટીના હોય. લાજ-મર્યાદા છેડી માંગણી કરી. 18 દેશના માલીકને રાણું મેકલાવવા કહેવડાવે છે. કહેણ કેવું છે? જેને ઉત્તર “નામાં જ