________________ સંગ્રહ, પંદરમી [119 તેની નકલે વધારે થાય. ખોટા ટ્રેડમાર્ક કરીને પણ બનાવટી માલની વધારે નકલે નીકળે. નકલી વસ્તુઓમાં “ત્રણ–ચારપાંચ-છ આનામાં 16 આના માલ મળે છે, તેવું લાગવા માડે આથી જેની કીંમત વધારે તેને અંગે નક્લીપણને દરેડે પડે. ધર્મના ભેદે જોઈને-બ્લાટા જોઈને અક્કલવાનને એ વિચાર કરવાને કે—ધર્મ બહુ કીંમતી છે, કે જેને અંગે આટલી બધી બનાવ ઉત્પન્ન થઈ છે. અક્કલવાન્ પુરુષ, બનાવટ વધારે દેખીને તે મૂળની કિંમત વધારે સમજે, પણ બનાવટ બહુ દેખીને માલ લે છોડી ન દે. તેમ વધારે ધર્મના ભેદ દેખી ધમીંજન કંટાળે નહિ. કંટાળે તે કે ગણાય? જેણે અક્કલ ઘરેણે મૂકી હેય, બુદ્ધિનું બારદાન પકડી રાખ્યું હોય, ખાંડની ગુણ હેય, તેમાંથી ખાંડ નીકળી ગઈ હય, ને બારદાન–ગુણી રહી ગઈ હોય, તેમ બુદ્ધિ ખસી જઈ જેઓ બુદ્ધિના બારદાન રહ્યા હોય તે જ આમ બેલે કે–આપણે રગડાઝગડા ન જોઈએ. ત્યારે તેને શું કરવું પડે? ધમની પરીક્ષામાં ઉતરવું પડે. ધર્મના ઘણા ભેદે છે. જેઓ કમને હેતુ તરીકે માને છે, તેઓ માને છે કે--મનુષ્યની બુદ્ધિ-વિકૃતિઓ જુદી જુદી છે. તેથી કે ધર્મના નામે ફસાઈ જાય, તેમાં નવાઈ નથી. પરમેશ્વર જગત બનાવનાર નથી પણ બતાવનાર છે. ' હવે જે વાત હું છું, તે મધ્યસ્થ રીતિએ લેવાની છે. જેન અને અર્જનમાં ફરક હોય તે માત્ર “ત’ અને ‘ન” ને જ ફરક છે. જેને પરમેશ્વરને માને છે. પરમેશ્વરને ન માને તે દેશ, તીર્થો, જપ રહેજ નહીં, પણ કેવા પરમેશ્વરને માને છે? સ્વર્ગ નરક-પૂણય–પાપ–સગતિ–દુર્ગતિનું સ્વરૂપ બતાવનાર તરીકે માને છે, અજેને બનાવનાર તરીકે પરમેશ્વરને માને છે. *