________________ 116] દેશના દેશના $ દેશના–૧૫ ધર્મની પરીક્ષા કરવા માટે ચાર કર્સટીઓ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા પિતે, ભુંડામાં તેને માથે નાંખવામાં વાર નથી. તે ધર્મબુદ્ધિ નથી. બેમાં એક સરખો હિસાબ હેય. જમે અને ઉધાર માટે ગણિત જુદું છે? જે તેમ નથી તે પોપકારમાં સરવાળે જુદો થયે? સરવાળે એક સરખો ગણે, માટે માથા પરોપકાર કરી શક્યા તે તે જીવનું નસીબ હતું તે પરેપકાર થઈ શક્ય એમ ગણે. શાહુકારીનું કામ તે જ કે-જે જમેને તે જ ઉધારને હિસાબ. જે મનુષ્ય એક જ ધારે કે ઉપકાર કરું, તેના નશીબે ફાયદો થાય. ઉપકાર કે અનુપકાર થાય, તેમાં વિશેષ મધ્યસ્થપણું, આચારવિચારે ધમીજનને આખા જગ. તને અંગે હિતના, ગુણવાનને અંગે સત્કારના અને દુઃખીનાં દુ:ખ નાશ કરવાના વિચારે હેય. કર્મને તેના પ્રભાવને વિચાર કરે તે કેઈના ઉપર રાગ દ્વેષ ન થાય. આવા વિચારે અનુષ્ઠાનને, ધર્મ કહેવાય. તે વિચારે જેની સાથે હોય તે ધમી કહેવાય. “મણિ” મૈત્રી–પ્રમેદ-કાશ્ય-માધ્યસ્થ આ ચાર ભાવનાથી યુક્ત જે અનુષ્ઠાન તે ધર્મ કહેવાય. હવે તે ધર્મ અને કેવી રીતે? તેનાં કારણે ન જણ તે ધર્મ ન થઈ શકે. ભયંકર રેગ જણાવે એટલા માત્રથી નિગી ન થવાય. આવા વિચારો સાથેની પ્રવૃત્તિ સાથેનું અનુષ્ઠાન કેવી રીતે બને? તેના હેતુઓ ઉત્પન્ન થવાની રીતે બતાવશે તે અગ્રે