________________ દેશના 114] દેશનાતે મનુષ્યમાં ધર્મની બુદ્ધિ છતાં ધર્મને નાશ કરનાર થાય. બુદ્ધિ વગરને પ્રત્યુપકાર. એક જુવાન મનુષ્ય, કેઈ ઘરડો–લૂલેલંગડે--બહેરે જતાં જતાં રસ્તામાં ખાડામાં પડી ગયે તેને સાચવીને બહાર કાઢ્યો. ડેસે હતે. માર્ગમાં મેલ્યા. વૃદ્ધ વિચાર કર્યો કેમનુષ્યમાં સ્વાભાવિક રીતે એવી સ્થિતિ, કે—હું આખા જગતનું ખાઉં, મારું ખાય તેનું નખેદ જાય. પૃથ્વી, પાણી આદિ આપણને ઉપકાર કરે, આપણુ તરફથી પૃથ્વી, પાણી આર્દિને કર્યો ઉપકાર ? હાથી-ઘડા વિગેરે મનુષ્યને ઉપકાર કરે છે. આપણે જે તેના ઉપર ઉપકાર કરીએ છીએ ? મનુષ્ય મનુષ્યને કરેલું ઉપકાર તે વાળ જોઈએ, પૃથ્વી આદિને શી રીતે ઉપકાર વાળ? મનુષ્યને ઉપકાર પાછું વાળી શકાય છે, તે ડેસાએ વિચાર કર્યો કે—મારે પણ ઉપકાર પાછે વાળ જોઈએ. આ જુવાન છે, તે તે મારા ભાગ્યમેગે ફૂલે-લંગડેબહેરે-ઘરડ થઈ અશક્ત થાય ને 100 હાથના ઊંડા ખાડામાં પડે તે હું કહું ને તેનું લ્યાણ કરું, તે ઉપકારને બદલે વળી શકે? ઉપકાર પાછો વાળવાની બુદ્ધિ છતાં ચિંતવન શાનું? ચિંતવન અનર્થનું. ઈ બુદ્ધિથી કર્યું? આંધળા બહેશ ડેસાએ ઉપકાર વાળવાની દષ્ટિ રાખી પણ શું ચિંતવ્યું? પેલે જુવાન, આંધળ-બહે–ભૂલેલંગડે થાય અને કૂવામાં પડે તે ઉપકાર વાળી શકાય. આમ ડેસાને ઉપકાર વાળવાની બુદ્ધિ છે, છતાં ચિંતવન મહાજુલમવાળું છે. તેમ ધર્મની બુદ્ધિ છતાં ધર્મનાં કારણે સમજવામાં ન આવે તે ઉપકારબુદ્ધિ છતાં ધર્મને નાશ થાય, તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજીએ જણાવ્યું કે ધર્મ કોને કહે? તે માટે કહ્યું કે મેડ્યાલિમારહયુ