________________ સંગ્રહ, બારમી [103 ઉદાસીન નથી થયું. અહીંથી મારે જવાનું છે તે ચોક્કસ છે, એ વિચારે ઉદાસ બેઠે છું. દેવલોકમાં ઉપજેલા ઇન્દ્રોને પણ ચવવાનું છે. “રાવવા ફુગ લો હું ક્યાં ઉપજીશ? એ વિચારમાં ઉદાસ છું. આવી સમૃદ્ધિ સાહ્યબી ભલે ચાલી જાય, પરંતુ હું અહીંથી જવી શ્રાવકકૂળમાં અવતરું તે સમૃદ્ધિ આદિ ગઈ તેને અફસોસ નથી. પણ શ્રાવક કુળ સિવાય બીજે ઉપનું તે? તેને અફસેસ થાય છે. ત્યાં આગળ જણાવે છે કે-જેન ધર્મ જ્યાં ન હોય, જે કુળમાં જેનના સંસ્કાર, જ્ઞાન ન હોય તેવા કુળમાં ચક્રવર્તિપણું હેય, તે પણ ત્યાં ન જન્મે પણ જ્યાં ગુલામ થવું પણ સારું છે, ત્યાં જન્મે તે ઠીક. ત્યારે તે ઈન્દ્ર કયાને માગણ છે?કેવા દરિદ્ર કે-ગુલામપણાને માગણ છે? તે વાત શાસ્ત્રકાર કહે છે કે નિધનધારિત જે કુળને ઉપરી જેન ધર્મથી બરાબર વાસિત હેય, આવા વિચારે-ભોંસા, ઈન્દ્ર, દેવતા વગેરે આ કુળના રાખે, તેવા કુળમાં તમારા બચ્ચાં તમારા ભસે અવતરે, પછી તમે તેના જીવને જેનપણના સંસ્કાર-જ્ઞાન ન આપે તે શું થાય? શુદ્ધ દેવાદિનું જ્ઞાન સંસ્કાર એને ક્યાં મળવાના? એ ન કરે ત્યાં સુધી તેણે મૂકેલે ભસે તેને ભાંગનારા થયા કે નહિ? ચક્રવતી, વાસુદેવપણને લાત મારી તમારે ઘેર ચાહે જે સ્થિતિ હોય તેને તેણે કબૂલ કરી, તમારે ત્યાં આવ્યું તે ક્યા મુાએ? જૈન ધર્મ પાળવાના મુદ્દાઓ. હવે તે ધર્મનું જ્ઞાન આપવા તૈયાર ન થાવ, તે તમે તેને રે કેટલે સાચવ્યો? તે વિશ્વાસ નભાવવા માટે બચ્ચાને ધાર્મિક કેળવણીમાં બરાબર તૈયાર કરવા જોઈએ. છેક 7x7 =59 બેલે તે શું થાય? તમારા હૃદયમાં કેટલે આઘાત લાગે? 10 ના ફરકમાં ચમકે તે “ઓ ઈશ્વર! તું એક છે! સર તેં