________________ 4] દેશના દેશનાદેવપણું માન્યું છે. કુળ, જાતિ, દેવ, ગેત્ર કે ગામને નામે ગુરુ માન્યા નથી. પાંચે પાપને પરિહરનાર ત્યાગી ગુરુ જોઈએ. જેઓ લ્યાણને માર્ગે ચડે અને બીજાને ચડાવી શકે તેમ બીજાઓએ કન્યા, ખેતર દેવા તેમાં ધર્મ મનાવ્યું. જેનેએ ત્યાગ, વૈરાગ્ય સંવરમાં ધર્મ માન્ય, આવે જેનધર્મ હેવાથી કુટુંબી પિતાના કુટુંબને જણાવે છે કે આપણે જે જૈનધર્મ પામ્યા છીએ, એ જૈનધર્મકલ્પવૃક્ષ જેવું છે. બીજો ધર્મ પામ સહેલું છે, પરંતુ જૈન ધર્મ પામવે કઠીન છે. આ જીવ અનંતી વખત જુગલીયામાં જઈ આવ્યું છે, ત્યાં અનંતી વખત કલ્પવૃક્ષ પામ્યો છે, પણ જૈનધર્મરૂપી કલ્પવૃક્ષ પામે નથી. તેમ શાથી ? ક્ષાપશમિક સમ્યક્ત્વ અસંખ્યાતી વખત પમાય છે, તેમ આ છે શાપથમિક સમ્યક્ત્વ લીધું હશે તે વાત ખરી, પરંતુ ભણેલે ભૂલી જાય તે ફેર તૈયાર કરવા બેસે, ને નવે તૈયાર કરવા બેસે, એ બેમાં ફરક છે કે નહીં? જો તેમાં ફરક છે, તે પ્રથમ સમ્યક્ત પામી વમે ને પછીફેર સમ્યક્ત પામે તે ઊંચી દશાનું સમ્યક્ત્વ પામે. એ સ્થિતિ હોવાથી માનવું પડે છે કે આપણે તે પહેલવહેલા જ ધર્મ પામીએ છીએ.નહીંતરકંઈ ઊંચી દશા હતે. આ જ કારણથી સમ્યક્ત્વ પહેલાં અપૂર્વકરણ રાખ્યું છે. ઘણા ભાગે નવા સમ્યક્ત્વ પામનારા, નવા ધર્મ પામનારા ઘણા ઓછા હોય છે. આ ધર્મને લાભ અપૂર્વ છે. કલ્પવૃક્ષ અનંતી વખતે આ જીવને મળ્યા છે, પણ જેનધર્મ આ જીવને મળ્યું નથી. કલ્પવૃક્ષ પીગલિક ચીજ માટે કામ લાગે છે. ધર્મ આત્મિક તેમજ પૌદ્ગલિક અને સુખ આપી શકે છે. પવૃક્ષ ભગવનારા યુગલીયા કાળ કરી દેવલેકમાં જાય તે જુગલીયાથી વધારે આયુષ્યવાળા દેવલેકમાં