________________ 16 પૂર્ણાષ્ટક દ્રવ્યનું લક્ષણ હોવાથી પૂર્ણ પદને અર્થ જાણનાર પણ તેના ઉપયોગ શૂન્ય તે આગમથી દ્રવ્યપૂર્ણ કહેવાય છે. આગમથી દ્રવ્યપૂર્ણ ત્રણ પ્રકારે છે-જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદુવ્યતિરિક્ત. તેમાં પૂર્ણ પદને અર્થ જાણનાર મુનિ વગેરેનું જીવરહિત શરીર તે જ્ઞશરીર, ભવિષ્યમાં પૂર્ણ પદને અર્થ જાણનાર લઘુ શિષ્ય વગેરે ભવ્ય શરીર અને ગુણાદિ વડે સત્તારૂપે (શક્તિરૂપે) પૂણે, પરંતુ તેની પ્રવૃત્તિરહિત, કર્મ વડે ઘેરાયેલ અને જેમાં પૂર્ણતાને સ્વભાવની વિવક્ષા કરાયેલી નથી એવો આત્મા તે વ્યતિરિક્ત દ્રવ્યપૂર્ણ કહેવાય છે. એ સંબંધે વાદિવેતાલ શાંતિસૂરિએ “સચ્ચરિત્તે 1 નીવડ્યું તુ” (ઉત્ત૧૦ રૂદ્) ની ટીકામાં કહ્યું છે કે “જીવથી વ્યતિરિત દ્રવ્ય જીવ કહેવાય છે. તુ શબ્દ વિશેષઅર્થને દ્યોતક છે.તે વિશેષ અર્થ આ પ્રમાણે છે—કદી પણ તેના પર્યાય વડે રહિત દ્રવ્ય હેતું નથી, તે પણ જ્યારે (જ્ઞાનાદિ) પર્યાય રહિત દ્રવ્યની વિવક્ષા કરાય ત્યારે તે દ્રવ્યનું પ્રધાનપણું હોવાથી દ્રવ્યજીવ કહેવાય છે” પૂર્ણ પદને અર્થ જાણનાર અને તેને વિશે ઉપગવાળે આગમથી ભાવપૂર્ણ અને આગમથી જ્ઞાનાદિગુણે વડે પૂર્ણ ભાવપૂર્ણ કહેવાય છે. તે સંગ્રહનય વડે સર્વ જી, 1 "नवरं तद्व्यतिरिक्तश्च 'जीवद्रव्यं' द्रव्यजीव उच्यते इति प्रक्रमः। तुः विशेषद्योतकः, स चायं विशेषः-यथा न कदाचित् तत्पर्यायवियुक्तं द्रव्यम् , तथाऽपि च यदा तद्वियुक्ततया विवक्ष्यते तदा तद्रव्यप्राधान्यतो द्रव्यजीवः" // उत्तरा. अ. 36 टीका.