________________ 4% ઉપસંહાર પરતુ થોડાઓનું મન વિકાર ભારથી રહિત જ્ઞાનસાર વડે આશ્રિત છે. આશ્ચર્ય છે કે કેટલાએક નું મન ઈન્દ્રિયોના વિષયની અભિલાષારૂપ વરથી કલેશને પ્રાપ્ત થયું છે. બીજા કેટલાએકનું મન મિથ્યાત્વરૂપ વિષના વેગ સમાન પરિણામ જેનું છે એવા કુતર્કથી વ્યાકુળ થયેલું છે, અન્ય જીવોનું મન કુવૈરાગ્ય એટલે દુઃખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્યથી જેને હડકવા થયેલ હોય તેના જેવું છે. કુગુરૂઓથી ભ્રમિત થયેલા બીજાઓનું મન અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે, પરંતુ થોડા જીનું મન ઈન્દ્રિયોના વિકાસના ભારથી રહિત જ્ઞાનના સારભૂત પરમાત્મસ્વરૂપમાં વ્યાપ્ત થયેલું છે. ખરેખર, આ જગતમાં કામથી ઉદ્વેગ પામેલા અને સ્વરૂપના ઉપયોગમાં જેનું ચિત્ત લીન થયું છે એવા શુદ્ધ સાધ્યની દષ્ટિવાળા પુરુષો થોડા છે. ફરીથી આ ગ્રન્થના અભ્યાસનું ફળ બતાવે છે - जातोद्रेकविवेकतोरणततो धावल्यमातन्वति हृदेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः / पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्गयाऽभवनैतद्ग्रन्थमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः॥१५॥ 1 નાતોવસ્તોરાતતૌ=જ્યાં અધિકપણે વિવેકરૂપ તરણની માળા બાંધેલી છે. (અને ધાવમાતવંતિઉજજવલતાને વિસ્તારતા. હૃ હૃદયરૂ૫ ઘરમાં. સમયોચિત સમયને યોગ્ય. તઃ=મોટો. ગીતષ્ણુનઃ=ગીતને શબ્દ. પ્રસરવિ=પ્રસરે છે. પૂનિન્દઘનચ=પૂર્ણ આનન્દવડે ભરપૂર આત્માને. સદ્દગયાવાભાવિક તાદ્રામાયા તેના