________________ પર * સર્વનયામયણાષ્ટક બધાં ય વચન વિશેષ રહિત હોય તે તે એકાન્ત અપ્રમાણ નથી અને એકાન્ત પ્રમાણ પણ નથી. જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સિદ્ધચન પણ વિષયના પરિશેધનથી પ્રમાણ છે. "तत्रापि न च द्वेषः कार्यों विषयस्तु यत्नतो मृग्यः / तस्यापि न सद्वचनं सर्व यत् प्रवचनादन्यत्" // તેને વિષે પણ દ્વેષ કરવા યોગ્ય નથી, પરંતુ વિષયને પ્રયત્નથી વિચાર, જે પ્રવચનથી ભિન્ન છે તેનું પણ બધું સદુવચન નથી.” એ જ બાબત કહે છે વિશેષિત એટલે વિષયપરિશેાધક નયથી યોજિત હોય તો તે પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુયોગે કરી વિશેષિત ન હોય તે તે અપ્રમાણ છે. એ પ્રકારે સર્વ સ્યાદવાદ યોજનાથી સર્વ નાનું જાણુપર્ણ હોય, કહ્યું છે કે - "अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स / सव्वुजमेण वि कयं अन्नाणतवे बहुं पडई"। उपदेशमाला गा० 415 જેણે મુત-સિદ્ધાતનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને અનુસરી ચાલે છે, તેનું સર્વ ઉદ્યમ વડે કરેલું ક્રિયાનુષ્ઠાન ઘણું અજ્ઞાન તપમાં આવે છે.” સર્વ વચન એકાતે અપ્રમાણ નથી અને પ્રમાણ નામા એકાન્ત અપ્રમાણ નથી. વા=અને પ્રમા=પ્રમાણ પણ (નથી). વિરોષi=વિશેષ સહિત (સાપેક્ષ) હોય છે. પ્રમાણં=પ્રમાણુ. ચા છે. તિ એ પ્રકારે. સર્વનયાતા=સર્વ નેનું જ્ઞાન હોય છે.