________________ તપઅષક કષાયનો નાશ થાય અને અનુબન્ધસહિત વીતરાગની આજ્ઞા પ્રવર્તે તે ત૫ શુદ્ધ કહેવાય છે. જે તપમાં મિથુનના ત્યાગરૂપ કે વિષયોની અનાસક્તિરૂપ બ્રહ્મચર્ય વૃદ્ધિ પામે, જ્યાં જિનેક્ત તત્વના આદરરૂપ જિનપૂજા હેય, જ્યાં ક્રોધાદિ કષાયેને નાશ થાય અને જ્યાં વીતરાગે કહેલા પ્રવચનની પદ્ધતિ સાપેક્ષપણે પ્રવર્તે તે તપ શુદ્ધ કહેવાય છે. તાત્પર્ય એ છે કે પ્રથમ ઈન્દ્રિયેના વિષયેની અભિલાષા દૂર કરી શાન્ત પરિણતિથી સિદ્ધાન્તમાં કહેલ વિધિ પ્રમાણે લૌકિક ફળની ઈચ્છા સિવાય તપ થાય તે વિશુદ્ધ તપ છે. અનાદિ કાળથી પરભાવના સુખની ઈચ્છાથી કેણે કયું કણાનુષ્ઠાન કર્યું નથી? નિઃસંગ અને મેહરહિત આત્મતત્તવમાં એકતારૂપ, બાધક પરભાવરૂપ આહારાદિના ગ્રહણને નિવારણ કરનાર જે ત૫ છે તે શ્રેષ્ઠ છે. કહ્યું છે કે "निरणुट्ठाणमयमोहरहियं सुद्धतत्तसंजुत्तं / अज्झत्थभावणाए तं तवं कम्मखयहे" // ગતાનુગતિથી સૂત્રની અપેક્ષા સિવાય ઓઘથી કે લેક સંજ્ઞાને અનુસરી જે કરવામાં આવે તેથી ભિ, મદ અને મેહરહિત શુદ્ધતવ સહિત અધ્યાત્મભાવના વડે જે તપ કરાય તે કર્મક્ષયનું કારણ છે.” तदेव हि तपः कार्य दुर्ध्यानं यत्र नो भवेत् / येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च // 7 // 1 ચત્ર=જ્યાં. હિં=ખરેખર. ટુર્ના=ભાડું ધ્યાન મત=ન થાય. ચેન=જેથી. ચો:=મન, વચન અને કાયાના યોગો. ન રીચત્તે હાનિ