________________ 418 પૂજાપક vvvvvvvvvvvM vuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu બ્રહ્મ-આત્મા જ જેને સાધન છે એવા પ્રકારનું સ્વરૂપમાં રમણતારૂપ બ્રહ્મચર્યની ગુણિયુક્ત સાધક જીવ બ્રહ્મમાં એટલે આધારરૂપ સાધક અવસ્થારૂપે પરિણત થયેલા પિતાના આત્મામાં બ્રહ્મ–આત્મજ્ઞાન અને વીર્ય વડે અજ્ઞાન અથવા આત્માથી ભિન્ન પગલકમને હેમીને ભસ્મીભૂત કરે છે. તેથી કર્તા આ આત્મસ્વરૂપભૂત કરણ વડે આત્મસ્વરૂપને રોકનારાં આત્મામાં રહેલાં જ્ઞાનાવરણાદિ કમને દૂર કરે છે. આચારાંગના પ્રથમ બ્રહ્મ શ્રુતસ્કલ્પના નવ અધ્યયનમાં કહેલી મર્યાદાવાળો, અર્થાત તેની પરિણતિવાળો, પરબ્રહ્મશુદ્ધ આત્મસ્વરૂપમાં સમાધિમય અને નિયાગ-કર્મના ક્ષય કરવારૂપ બ્રહ્મયજ્ઞને પ્રાપ્ત થયેલે, દ્રવ્ય અને ભાવરૂપ બ્રહ્મચર્યમાં આસક્ત બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ કે નિગ્રંથ પાપ વડે લેપાત નથી. તેથી સ્વરૂપના જ્ઞાન અને રમણતામાં પરિણમેલે આત્મા અનાદિ કમસમૂહને ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને પરમાનન્દમય થાય છે. માટે કમને દહન કરવારૂપ ભાવયજ્ઞ કરવા ગ્ય છે. 29 पूजाष्टक दयाम्भसा कृतस्नानः संतोषशुभवस्त्रभृत् / विवेकतिलकभ्राजी भावनापावनाशयः॥१॥ 1 રવાન્સસ દયારૂપ જળ વડે. તન્નાન =જેણે સ્નાન કર્યું છે. સંતો ગુમવત્રમૃતસૂતેષ રૂ૫ ઉજવળ વસ્ત્રને ધારણ કરનાર. વિવે તિરાની વિવેકરૂપ તિલકથી શોભત. માવનાવનારા=ભાવનાએ