________________ ચાંગ .. "इकिको य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो। રૂછા-વત્તિ-થિ-સિદ્ધિ મેળો સમાન” યોર્તિરિાવી છે. અહીં સ્થાનાદિયોગમાં પ્રત્યેક યોગ પરમાર્થથી યોગશાસ્ત્રમાં કહેલા કમ વડે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિના ભેદથી ચાર પ્રકારે જાણવો.” इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्तिः पालनं परम् / स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् // 4 // તે ગવાળા પગીની કથા-વાર્તા સાંભળતાં પ્રીતિ ઉપજે તે ઇચ્છાયોગ, અધિક પ્રયત્નથી શુભ ઉપાયોનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ, બાધક-અતિચારના ભયની હાનિ - (ત્યાગ) એટલે જ્યાં અતિચાર લાગે નહિ તે સ્થિરતાયોગ, તેના સંગે વૈરને ત્યાગ થાય ઈત્યાદિ પરાર્થનું સાધન ભમાં અનુકંપા વગેરે સમ્યકત્વના લક્ષણ કહેલાં છે, તે પણ યુગના અનુભવથી સિદ્ધ થયેલા વિશિષ્ટ અનુકંપાદિ ઇચ્છાગ વગેરેનાં કાર્ય કહેવામાં વિરોધ નથી. વસ્તુતઃ કેવળ સમ્યકત્વની પ્રાપ્તિમાં પણ વ્યવહારથી ઈચ્છાદિ ગની પ્રવૃત્તિથી અનુકંપાદિ ભાવની નિષ્પત્તિ થાય છે. એટલે સામાન્ય અનુકંપાદિમાં સામાન્ય ઈચ્છા ગાદિ કારણ છે અને વિશેષ અનુકંપાદિમાં વિશિષ્ટ ઇચ્છોગાદિ કારણ છે. જુઓ વિંશિકા ગા. 8 ની ટીકા 1 તદ્દયાત્રીતિ =ગીની કથામાં પ્રીતિ હેવી તે. ફુચ્છ=ઈચ્છાગ. =અધિક પરનં-ઉપાયોનું પાલન કરવું તે. પ્રવૃત્તિ =પ્રવૃત્તિયોગ, વાધવામાનિ =અતિચારના ભયનો ત્યાગ તે. ધૈર્ય-સ્થિરતાયેગ. (અને) ચાંર્થધનં-બીજાના અર્થનું સાધન કરવું તે. સિદ્ધિ સિદ્ધિાગ છે.