________________ 394 ચોગા ગની ચપલતાને રોનાર છે. તેથી ગાભ્યાસ કરવા ગ્ય છે. દેશવિરતિ અને સર્વવિરતિ સિવાયના બીજા ભાગનુસારી વગેરેમાં પેગ બીજમાત્રરૂપ હોય છે એટલે અત્યન્ત અલ્પ હોય છે. વિંશતિકામાં કહ્યું છે કે "देसे सव्वे य तहा नियमेण सो चरित्तिणो होइ / / इयरस्स बीयमित्तं इत्तु चिय केइ इच्छंति // " योगविंशिका गा० 3 દેશથી અને સર્વથી ચારિત્રવંતને એ પૂર્વોક્ત યોગ અવશ્ય હોય છે, અને દેશવિરતિ અને સર્વચારિત્રી લાએક આચાર્યો તેમાં બીજમાત્રરૂપ યોગ માને છે. યદ્યપિ ચારિત્ર મેહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ દેશવિરતિ, અને સર્વવિરતિ ચારિત્રવાળાને જ સ્થાનાદિરૂપ યોગ હોય છે, તે પણ દેશવિરતિ આદિ ગુણસ્થાનક રહિત અને વ્યવહારથી શ્રાવકધર્માદિમાં પ્રવૃત્તિ કરતા શ્રાવકાદિને સ્થાનાદિ ક્રિયા યોગના બીજરૂપ હોય છે તેથી અપનબંધક અને અવિરતિ સમ્યગ્દષ્ટિને વિષે યોગનું બીજમાત્ર હોય છે”. ઈચ્છાદિ વેગના ભેદે અને તેનું કાર્ય દર્શાવે છે– भेदाः प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः॥३॥ 1 શત્ર=અહીં. પ્રત્યેદં પ્રત્યેક ગના દૃછા-પ્રવૃત્તિ-રિસર–સિદ્ધાઃ= ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદે છે. (તે) - નિર–ા-રામોત્પત્તિળ =કુપા, સંસારને ભય, મેલની ઈચ્છા, અને પ્રશમની ઉત્પત્તિ કરનારા છે.