________________ યોગાષ્ટક પૂર્વક અભ્યન્તરાચારની શુદ્ધિરૂપ છે. સકલ કર્મના ક્ષય કરવારૂપ મેક્ષની સાથે આત્માને જોડે છે તેથી તે ગ કહેવાય છે, અને તે જિનાગમમાં કહેલ ચરણસિત્તરી અને કરણસિત્તરરૂપ સર્વ પ્રકારને આચાર મોક્ષના ઉપાયરૂપ હેવાથી ગરૂપે માનેલ છે. તેમાં વિશેષે કરીને સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ પ્રકારને વેગ મને હેતુ છે. અનાદિકાળથી પરભાવમાં મગ્ન થયેલા જીવોને મોક્ષના કારણભૂત યોગ પ્રાપ્ત થતું નથી. તાત્પર્ય એ છે કે આપણે સાધ્ય મેક્ષ છે, તેથી સદ્ગુરુના વચનનું સ્મરણ, તત્વની જિજ્ઞાસા ઈત્યાદિ ગે નિર્મળ, નિસ્ટંગ અને પરમાનન્દમય સ્વરૂપનું સ્મરણ કરીને તેની કથાના શ્રવણમાં પ્રીતિ વગેરે કરે છે, તે પરંપરાએ સિદ્ધયેગી થાય છે. મરુદેવાની પેઠે બધાને અનાયાસે સિદ્ધિ થતી નથી. તેમને તે અ૫ આશાતના આદિ દેશે કરેલા હેવાથી પ્રયત્ન સિવાય નિર્વાણ પ્રાપ્તિ થઈ, બીજા જીવોને લાંબા કાળની આશાતનાથી ગાઢ કર્મો બાંધેલા હોવાને લીધે સ્થાનાદિ યોગના કમથી જ તે કર્મો દૂર થતાં સિદ્ધિ થાય છે. હવે એ પાંચ યુગમાં કમગરૂ૫ બાહ્ય અને જ્ઞાન ગરૂપ અંતરંગ સાધન બતાવે છે - कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः / - विरतेष्वेव नियमाद बीजमात्रं परेष्वपि // 2 // 1 તત્ર તેમાં. વર્મયોગgયં બે કર્મયોગ. (અને) જ્ઞાનોત્રયં ત્રણ જ્ઞાનગ. (જ્ઞાની) વિવું=જાણે છે. (એ) વિરતેપુત્રવિરતિવંતમાં. નિયમતિ= અવશ્ય હોય છે. બ્લિપિ બીજામાં પણું. વનમત્ર=ગના બીજરૂપ છે.