________________ ન્યાયાચાર્ય શ્રીમદ યવિજપાધ્યાય વિરચિત જ્ઞાનસાર અષ્ટક [ પણ ભાષાર્થ અને શ્રીમદ્ દેવચંદ્રજીકૃત જ્ઞાનમંજરી ટીકાના અનુવાદ સહિત ] નાગ ऐन्द्रवृन्दनत नत्या वीरं तत्वार्थदेशिनम् / अर्थः श्रीज्ञानसारस्य लिख्यते लोकभाषया॥ . ઇન્દ્રના સમૂહવડે નમાયેલા અને તત્વાર્થના ઉપદેશ કરનારા મહાવીર ભગવંતને નમસ્કાર કરીને જ્ઞાનસારને અર્થ લોકભાષામાં લખું છું, ટીકાને અનુવાદ શુદ્ધ સ્વાદુવાદના ઉપદેશ કરનારા શ્રી પાર્શ્વનાથ જિનને નમસ્કાર કરીને આત્માના વિશુદ્ધ આનન્દની પ્રાપ્તિ માટે હું જ્ઞાનસારનું વિવરણ કરું છું. પૂર્વે ગુણરૂપી રત્નોના રેહણાચલ સમાન અને પરોપકાર કરવામાં તત્પર એવા અનેક