________________ ર૭૪ માધ્યસ્થાષ્ટક vvvvvvvvvvvvvvv न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा // 7 // પિતાના સિદ્ધાન્તને વિચાર રહિત કેવળ રાગથી અમે સ્વીકાર કરતા નથી, અને 52 સિદ્ધાન્તને વિચાર રહિત કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાન્તનો આદર અથવા પર સિદ્ધાન્તને ત્યાગ કરીએ છીએ કહ્યું છે કે - "पक्षपातो न मे वीरे न द्वेपः कपिलादिषु / युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः" // “મને શ્રી મહાવીરને પક્ષપાત નથી, તેમ કપિલાદિ મુનિઓ ઉપર દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિવાળું છે તે અંગીકાર કરવા ગ્ય છે.” " શ્રદ્ધા સ્વર પક્ષપાત નવમાત્રાના gi यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः"।। હે વીરપ્રભુ ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આસપણાની પરીક્ષાથી અમે તમારે આશ્રય કરીએ છીએ.” ગણધર ભગવંતે કહેલા આગમને માત્ર રાગથી અમે સ્વીકાર કરતા નથી. જેમકે “અમારી પરંપરામાં થયેલા પુરુષોએ આ શાસ્ત્રો માન્ય કરેલાં છે, માટે અમારે માનવાં જોઈએ એવા રાગની આતુરતાથી અમને જિનાસ્વીકારતા નથી. વા=અને. પર/૨=પરના શાસ્ત્રને માત્રાતઃકેવળ દ્વેષથી. ન ચગામ =તજતા નથી. વિનતુ=પરતુ. મધ્યસ્થી દરા=મધ્યસ્થ દષ્ટિ વડે. (સ્વીકાર અને ત્યાગ કરીએ છીએ.)