________________ 188 નિસ્પૃહાષ્ટક અને મોહને નાશ કર્યો છે એવા મહામુનિ જે મુક્તિ-નિસ્પૃહતાનું સુખ પામે છે તેને ચક્રવતી પણ ક્યાંથી પામે? ઈચ્છાઓમાં મગ્ન થયેલા પૃહાવાળા પુરુષે હાથ જોડીને પરિગ્રહભારથી નમી ગએલા એવા કયા ક્યા પુરુજેની પાસે યાચના કરતા નથી? એથી “વિષયની આશામાં લુબ્ધ થએલા પુરુષો અનેક રાજાઓ વગેરેની સેવા કરવામાં તત્પર થાય છે એમ જણાવ્યું. અપરિમિત જ્ઞાનના ભંડાર એવા પૃહારહિત સાધુને જગત તરખલા તુલ્ય લાગે છે. સારાંશ એ છે કે પરભાવની ઈચ્છાથી મુક્ત થયેલા નિર્ચન્થ મુનિને જગત્ તૃણના જેવું નિઃસાર લાગે છે, તેઓ માત્ર આત્મસ્વરૂપને જ સારભૂત માને છે. (તિબકંથાનિનો' એ ગાથા અને તેને અર્થ ઉપર આવી ગયેલ હોવાથી અહીં આપવામાં આવેલ નથી.) आयसहावविलासी आयविसुद्धो वि जो निए धम्मे / नरसुरविसयविलासं तुच्छं निःसार मन्नति // જે આત્મસ્વભાવને વિલાસી એ વિશુદ્ધ આત્મા પિતાના ધર્મમાં રહેલો છે તે મનુષ્ય અને દેવોના વિષયસુખને તુચ્છ અને અસાર માને છે.” छिन्दन्ति ज्ञानदात्रेण स्पृहाविषलतां बुधाः / मुखशोषं च मूर्छा च दैन्यं यच्छति यत्फलम् // 3 // 1 ચદં=જે લાલસારૂપ વિષલતાના ફળ. કુવો મુખનું સુકાવું. મૂચ્છ=ઈ. =અને. હેજીંદીનપણું. અચ્છતિ=આપે છે. પૃહીં વિષdi=તે પૃહારૂપ વિવેલીને. વધા=અધ્યાત્મજ્ઞાની પંડિત પુરૂષો. રાનવાબ=જ્ઞાનરૂપ દાતરડા વડે. છિત્તિ =છેદે છે.