________________ મોહત્યાગાષ્ટક wwwmmmmmmm vuruwuwuuuuuuuuu તેના રક્ષણ અને તેની વૃદ્ધિ માટે મુનિઓને દ્રવ્યાશ્રવનો ત્યાગ કરવો હિતાવહ છે. જેઓએ પરભાવોને અભેગ્ય અને અગ્રાહ્ય કર્યા છે, તે પરભાવમાં તેઓ કેમ રતિ કરે? पश्यन्नेव परद्रव्यनाटकं प्रतिपाटकम्। भंवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यति // 4 // અનાદિ અનન્ત કર્મપરિણામ રાજાની રાજધાની સ્વરૂપ ભવચક્ર નામના નગરમાં રહેતા છતાં પણ એકેન્દ્રિય વિકલેયિાદિ નગરની પિળે પળે પરદ્રવ્ય-પુદ્ગલ દ્રવ્યનું જન્મ, જરા અને મરણાદિરૂપ નાટક જે મેહ રહિત આત્મા ખેદ પામતો નથી. વિઘર વાળે મળે છે' ઈત્યાદિ પાઠમાં fણ ધાતુ પરપદ છે. માટે અહીં દોષ રૂપ નથી, | સ્વરૂપથી ચુત ન થાય એવા આત્મધર્મની તન્મયતામાં અમૂઢ-મૂઢતા રહિત તત્ત્વજ્ઞાની, સ્વરૂપના સાધનમાં તત્પર થએલા આત્મા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ રૂ૫ દરેક પળે મનુષ્ય, તિર્યચ, દેવ અને નરકરૂપ સઘળા સ્થાને પરદ્રવ્ય-પુદ્ગલ દ્રવ્યનું જન્મ, જરા અને મરણાદિરૂપ સંસ્થાના નિર્માણ અને વર્ણાદિના ભેદ વડે વિચિત્ર નાટક જોતાં ખેદ પામતો નથી. પુદ્ગલરૂપ કર્મને વિપાકથી ઉત્પન્ન થએલી વિચિત્રતાને જાણે છે, પરન્તુ તેને પિતાનું સ્વરૂપ માનતું નથી, અજ્ઞાની કમકૃત વિચિત્રતાને પિતાનું 1 પ્રતિવરવં પળે પળે. દ્રવ્યના=જન્મ જરા ભરણાદિરૂપ પુદ્ગલ દ્રવ્યના નાટકને. પરચન=જોતો. ઇ=જ. મવપુર –ભવચક્ર નામના નગરમાં રહેતો. પિકપણ. મૂઢ =મોહરહિત. પરિવિવતિ= ખેદ નામતો નથી.