________________ ધર્મ-યુગલ-જૂથે તુલના 381: અવસ્થા વિશે હિંદુધર્મ અને શીખધર્મમાં સમાનત્વ હેવા છતાં, એની પ્રાપ્તિને માટે શીખધર્મને ઇસ્લામ ધર્મ સાથે વધુ સમાનત્વ છે. હિંદુધર્મની જેમ જ શીખધર્મ પણ કર્મ સિદ્ધાંતને સ્વીકાર કરે છે અને પુનર્જન્મને રવીકાર કરે છે. આ બંને સિદ્ધાંત હિંદુધર્મમાં મહત્ત્વના છે પરંતુ હિંદુધર્મને કર્મ સિદ્ધાંત પ્રારબ્ધવાદ તરફ દેરી જતો નથી એની સ્પષ્ટતા હિંદુધર્મની વિચારણામાં આપણે કરી છે. શીખધર્મને કર્મવાદ પ્રારબ્ધવાદ તરફ પૃ. હોય એમ વર્તાય છે. 7, ઇસ્લામ-શીખ ધર્મ : ઈસ્લામધર્મ શીખધર્મ 1. સ્થાપક : મહમદ નાનક 2. ધર્મશાસ્ત્ર : કુરાન-એરેબિક ગ્રંથસાહેબ–ગુરુમુખી 3. ઈશ્વર : અલ્લાહ, એકેશ્વરવાદી, સર્વોપરી ગુરુનામ-સતનામ–એકશ્વર સત્તા, મૂર્તિપૂજા વિરોધી વાદી, સર્વોપરી સત્તા, મૂર્તિ પૂજા વિરોધી 4. જીવ : સત્ય સત્ય 5. મેક્ષ : ન્યાયને દિવસ-જીવન સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન, બ્રહ્મએકત્વ છૂટકારો નહીં 6. મોક્ષપ્રાપ્તિમાર્ગઃ અલ્લાહનું શરણ, નામ જપ, ગુરુનું શરણુ, નામ, જપ પ્રાર્થનાપૂર્વક ધર્મનિષ્ઠ જીવન પ્રાર્થનાપૂર્વક ધર્મનિષ્ઠ જીવન, 7. કર્મ કર્મ સિદ્ધાંત સ્વીકાર કર્મ સિદ્ધાંત સ્વીકાર પ્રારબદ્ધવાદ 8. જગત : સત્ય-ભોગ માટે 9. કર્મકાંડ : અસ્વીકાર, ઉપવાસ-રમઝાનમાં અસ્વીકાર, એવું કંઈ નહીં 10. ગુરુ-પરંપરા : મહમદ પછી ખલીફા પરંપરા ગુરૂ–પરંપરા 1. સંગઠન ધાર્મિક લશ્કરી જૂથ, લડાયક ધાર્મિક લશ્કરી જુથ, લડાયક ભાવના ભાવના કિમત હિંદુધર્મ અને શીખધર્મની તુલના કરતી વખતે ઇરલામધર્મ અને શીખધર્મ વચ્ચેની સમાનતાના કેટલાક મુદ્દાઓને આપણે ઉલ્લેખ કર્યો. એ મુદ્દાઓની રજૂઆત રીને પાછી અહીંયાં નહીં કરીએ. અહીંયાં આપણે એ બાબતે તપાસવા પ્રયાસ