________________ 298 ધર્મનું તુલનાત્મક અધ્યયન 2, ધર્મસ્થાપના સમય : દક્ષિણ એશિયા પૂર્વ એશિયા પશ્ચિમ એશિયા ઈ. સ. પૂ. 2000 * હિંદુધર્મ ઈસ. પૂ. 150 (ઈ. સપૂ. 2000) * હિબ્રધર્મ - (ઈ. સ. પૂ.૧૫૦૦) ઈ.સ. પૂ. 1000 * શિન્તધર્મ (ઈ. સ. પૂ. 661) * જૈનધર્મ 0 જરથુસ્તધર્મ (ઈસ. પૂ. 599) (ઇ. સ. પૂ. પ૯૦) 0 બૌદ્ધધર્મ (ઈ. સ. પૂ. 560) કન્ફયુશિયનધર્મ ઈ.સ પૂ. 500 | (ઈ.સ પૂ. પં૫૧) * તાઓ ધર્મ (ઈ. સ. પૂ.૪૦૦) * ખ્રિસ્તી ધર્મ (ઈ. સ. પૂ 4) ઈ. સ. 500 * ઇસ્લામધર્મ (ઈ. સ. 170), ઈ.સ 1000 * શીખધર્મ (ઈસ 1469) ઈ. સ. 1500/ ઈ. સ. 2000 . અહીંયાં રજૂ કરેલા કોઠા ઉપરથી આપણને એ સમજાશે કે સુસંસ્કૃત ધર્મના સમયની ફલક, ધર્મ ઉત્પત્તિની દૃષ્ટિએ, લગભગ પાંત્રીસ વર્ષ ઉપર ફેલાયેલ છે. આ કેડા ઉપર નજર ફેંક્તા આપણને એ સમજાશે કે જગતને પ્રથમ સાંસ્કૃતિક ધર્મ આશરે ઈ. સ. પૂર્વે 2000 વર્ષ પર પ્રાપ્ત થયેલ અને જગતને