________________ 196 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 5. ભાવિ ઉદ્ધારક : ખ્રિસ્તી ધર્મની જેમ આ ધર્મમાં પણ ભવિષ્યમાં માણસને ઉદ્ધાર કરનાર કઈક થશે એમ સ્વીકારવામાં આવ્યું છે. 36 ખ્રિસ્તી ધર્મમાં તેમ જ હિબ્રધર્મમાં એને મસીયાહ તરીકે ઉલ્લેખવામાં આવે છે, જ્યારે અહિંયાં એમને “સખ્યત” તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ ગ્રંથસૂચિ કશ્યપ, આર. આર. : ધી વેદિક ઓરીજીન ઓફ રેસ્ટ્રીઆનીઝમ, દયાનંદ એંગ્લો વેદિક કોલેજ, લાલર, 1940. ગ્રીનલીઝ, ઇંકન : ધી ગોસ્પેલ ઓફ જરથુસ્ત, ધી થિયોસોફિકલ પબ્લિશિંગ હાઉસ, મદ્રાસ. ઝાબવાલા, સાવક એચ. : રાસ્ટ્રીઆનીઝમ, બે બે, 1934. ઝાહનર, આર. સી. ઝરવાન : એ રેસ્ટ્રીઅન ડાયલેમા, ઓક્ષફડ, 1955. હાઉસન, માઈલ્સ મીનાનડર ધી એથિકલ રિલિજિયન ઓફ ઝોરોસ્ટર, મેકમિલન, ન્યૂયોર્ક, 1931. ડથકને, ગીલેમીને જે : ધી વેસ્ટર્ન રીસ્પોન્સ ટુ રેસ્ટર, ઓક્ષફર્ડ, 1958. ધાલા, એમ. એન. : ઝોરેસ્ટ્રીઅન થિયોલોજી, ન્યુયોર્ક, 1914. તારાપરવાલા, આઈ. જે. એસ : રિલિજિયન ઓફ જરથુસ્ત, થિયોસોફિકલ પબ્લિશિંગ હાઉસ, મદ્રાસ, 1929. મેદી, એરવદ જીવનછ જમશેદજી : જરથુસ્ત ધર્મની નીતિ અને નેકીઓ, જરથુસ્તી પ્રચારક મંડળ, બોમ્બ, 1925. મેદી, જે. જે. : ધી રિલિજિયસ સેરેમનીઝ એન્ડ કસ્ટમ્સ ઓફ ધી. પારસીઝ, બોબે, 1922. મલ્ટન, જે. એચ. : અલી ઝોરોસ્ટ્રીઆનીઝમ, લંડન, 1913. 36. યસ્ત, ૪પ : 11; 26 : 9; 48 : 9.