________________ જરથુસ્તધર્મ ક, ચશ્ન : અવતાના આ વિભાગની અંદર સત્તર ગાથાઓ આવેલી છે. ગાથાની રચના હિંદુધર્મના ઉપનિષદને મળતી છે. એમાં પ્રાર્થનાઓ, સૂચનાઓ અને મંત્રને એકઠા કરવામાં આવેલ છે. સમસ્ત અવસ્તામાંથી યગ્નની સત્તર ગાથાઓ જરથુસ્તની પિતાની જ રચના હેવાનું સ્વીકારાય છે. એક નમૂના તરીકે યગ્નમાં જરથુસ્તના પિતાના કેવા વિચારોની રજૂઆત જગતના કર્તા તરીકે. સર્વ દષ્ટા તરીકે. મિત્ર તરીકેપ. મનહ, સારા વિચારના પિતા તરીકે અશ, ન્યાય અથવા સત્યના પિતા તરીકે. હુદો પરોપકારી તરીકે. સ્પેની, ઉદાર તરીકે. સ્પેનિસ્તમન્યુ, સૌથી વધારે સુંદર આત્મા તરીકે°. સૌથી વધારે બળવાન અને મહાન તરીકે 1. સર્વજ્ઞ તરીકે 2. 2 હ્યુમ, આર.: ઈ ધી વઈસ લિવિંગ રિલિજિયન્સ, 1955, પા. 22 (તથા 190 - 2011) 3 યગ્ન, 31 : 7, 11; 44: 7; 50 : 11; 51: 7. 4 યગ્ન, 31 : 13; 44: 2. 5 યગ્ન, 31 : 21; 44:2; 46: 2. 6 યગ્ન, 31 : 8; 45 4. 7 યગ્ન, 44 : 3; 47: 2. 8 યગ્ન, 454 6; 48: 3. 9 યગ્ન, 43: 4, 5, 7, 9, 11, 13, 15, 454 5, 46:96 48: 3. 10 યગ્ન, 30: 5. -11 યગ્ન, 28 5; 33:11; 45 : 6 -12 યગ્ન, 31:13; 45: 3, 48 : 2, 3.