________________ 106 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હિંદુધર્મ સંપ્રદાય ભક્તિમાર્ગ શાકત શૈવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય 1. આગમાન્ત શેવ સંપ્રદાય 1. રામાનુજ 2. કાપાલિક 2. નિમ્બાર્ક 3. કાશ્મીર શૈવધર્મ 3. માવા 4. ગોરખનાથી સંપ્રદાય 4. વિષ્ણુસ્વામી 5 નકુલીશપાશ્મન 5. વલ્લભ 6. લીંગાયત કે વીરશૈવ 6. ચૈતન્ય 7. સ્વામીનારાયણ 8. રાધાવલ્લભ સંપ્રદાય 9. મહાપુરુષ સંપ્રદાય બધા જ હિંદુધર્મ સંપ્રદાયને ઉપરના કોઠામાં સમાવેશ થયો નથી. અગત્યના સંપ્રદાયને અહીં ઉલ્લેખ છે. હિંદુધર્મ સંપ્રદાયના મને નીચે પ્રમાણેના ત્રણ મુખ્ય વિભાગ પાડે છે.. 1. શૈવ - શીવના પૂજકે : 1. સંન્યાસી 2. દંડી 3. પરમહંસ શંકરાચાર્યના અનુયાયીઓ 4. બ્રહ્મચારી 5 લિંગાયત - ભાવના અનુયાયીઓ 6. અઘોરી 7. યોગી 17. ઍમન, જે. સી., ધી મિટીસ, ઍસેટિસ ઍન્ડ સેઈન્ટસ ઓફ ઈન્ડિયા, ફીશેર અનવિન, લંડન, 1905, પા. 109 અને ૧૫ર