________________ 5 જ્ઞાનાષ્ટક કરીને) દરેક સમયે અસંખ્યય ગુણાક્રમથી દૂર કરે છે; પ્રથમ સમયે ડાં, બીજે સમયે અસંખ્યય ગુણાં, ત્રીજે સમયે અસંખ્યય ગુણ એમ છેલ્લા સમય સુધી સમજવું. આ પ્રથમ સમયે ગ્રહેલાં દળિયાંના નિક્ષેપને વિધિ કહ્યો તે પ્રકારે બીજા, ત્રીજા આદિ સમયે ગ્રહેલાં કર્મના દળિયાં સંબંધી પણ સમજવું, એમ આ ક્રમે પ્રથમ સમયે થોડે, બીજે સમયે અસંખ્યય ગુણે, ત્રીજે સમયે અસંખ્યય ગુણે ગુણણિ દળિયાને નિક્ષેપ થાય છે. આ અપૂર્વ કરણનું રહસ્ય કહ્યું. અનિવૃત્તિ કરણ સંબંધી આમ કહેલું છે - અનિવૃત્તિ કરણને પ્રથમ સમયે જે જ હોય છે, જે હતા અને જે હશે તે બધાયની સમાન, એકરૂપ વિશુદ્ધિ હોય છે, બીજે સમયે પણ જે હેય છે, હતા અને હશે તેમની પણ સરખી વિશુદ્ધિ હોય છે એમ જ બધાય સમયે સંબંધી સમજવું. વળી પહેલેથી ઉપર ઉપરના સમયે છેલ્લા સમય સુધી અનંત ગુણ વધતી વિશુદ્ધિ થયા કરે છે. આ કરણમાં પ્રવેશ કર્યો જેમને સરખો કાળ થયે છે તેવા જીવોના પરસ્પર અધ્યવસામાં નિવૃત્તિ-(વ્યાવૃત્તિ)ભેદ હેતે નથી માટે અનિવૃત્તિ કરણ કહેવાય છે. અનિવૃત્તિકરણમાં જેટલા સમય હોય છે તેટલાં જ અધ્યવસાયસ્થાને આગળ આગળનાં કરતાં અનંતગુણ વૃદ્ધિવાળાં હોય છે. અનિવૃત્તિ કરણ કાળના અસંખ્યય ભાગોમને એક સંખ્યાતમે ભાગ બાકી રહે ત્યારે અંતમુહૂર્ત માત્ર બાકી રાખીને મિથ્યાત્વનું અંતરકરણ કરે છે. અંતરકરણને કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને અંતરકરણ થતી વખતે ગુણશ્રેણીને સંખ્યાત