SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 5 જ્ઞાનાષ્ટક અનુવાદ - આત્મજ્ઞાન વિના દુઃખી, આત્મજ્ઞાને સુખી સદા જ્ઞાન અભ્યાસથી પિષે, આત્મા જ્ઞાની થશે તદા. 1 स्वल्पज्ञानेन नो शांति याति दृप्तात्मनां मनः / स्तोकं वृष्टया यथा तप्तभूमिरुष्मायतेतराम् // 2 // અનુવાદ :- અલ્પજ્ઞાને નહીં શાંતિ, જ્ઞાનગર્વિષ્ઠના ઉરે; ડી વૃષ્ટિ થતાં ભૂમિ, બાફથી ઘામને પૂરે. 2 માટે નિર્દોષ, નિઃસ્પૃહ અને આત્મજ્ઞાનમાં રસિકતાવાળા થવું જોઈએ; તે માટે જ અંગ-ઉપાંગને અને મેગઉપધાનને અભ્યાસ મુનિઓને કહ્યો છે એમ મહાત્મા પતંજલિ આદિએ અને યશરૂપ ધનમાં કુશળ શ્રીહરિભદ્ર સૂરિએ “ગદૃષ્ટિસમુચ્ચય'માં કહ્યું છે. 3 वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा / / तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ // 4 // ભાષાર્થ –પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને અનિર્ધારિત અર્થવાળા વાદવિવાદો કરનારા, છ માસ સુધી કંઠશેષ કરે (ગુરુ-શિષ્યને એક વાદવિવાદ છ માસ સુધી ચાલ્યું હતું તેમ) પણ ગતિમાં પ્રવર્તતા ઘાંચીના બળદની પેઠે તત્વના પારને પામે નહીં. દુહો - પઢયે પાર કહાં પાવતે, મિટી ન મનકી આશ ન્યૂ કેલકે બલકે, ઘર હી કેશ પચાશ.
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy