SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ 4 મેહત્યાગાષ્ટક एगोहं नस्थि मे कोई, नाहमन्नस्स कस्सवि / एवं अदीणमणसो, अप्पाणमणुसासई / / 1 / / एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ / सेसा मे बाहिरा भावा, सव्वेसंजोगलक्खणा / / 2 / / संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा / तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरे // 3 // .. અર્થ --હું એક (એક) છું, મારું કઈ નથી, બીજા કોઈને હું નથી, એ પ્રકારે દીનતા રહિત મનવાળા આત્માને ઉપદેશે, આજ્ઞામાં વર્તાવે. 1 મારે આત્મા એક(લે) છે, શાશ્વત છે, જ્ઞાન દર્શન સહિત છે, બાકીના બીજા પદાર્થો મારાથી ભિન્ન (બાહ્ય) છે, સર્વે સંગરૂપે ઓળખાય છે. 2 - જીવને દુઃખનો પ્રવાહ પ્રાપ્ત થતું રહ્યો તેનું મૂળ કારણ સંગ છે. તેથી સર્વ સંગ સંબંધે મન, વચન, કાયારૂપ ત્રણે પ્રકારે તાજું છું. 3 એમ ભાવના કરીને આઠ દ્રવ્ય કર્મ, તન, ધન અને સ્વજનને ભિન્ન માનતાં, સ્વભાવમાં તન્મયતા કરવાથી મોહજય થાય છે. માટે અહંભાવ, મમત્વભાવને ત્યાગ ઈષ્ટ છે. 1 शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम / / नान्योऽहं न ममान्ये चे-त्यदो मोहास्त्रमुल्यणम् // 2 // ભાષાર્થ:–શુદ્ધ નિજ સત્તા વ્યવસ્થિત આત્મદ્રવ્ય જ હું છું. વિભાવથી અશુદ્ધ નથી. કહ્યું છે કે - "मग्गणगुणठाणे हिं, चउदस य हवंति तह य असुद्धणया / विण्णेया संसारी, सव्वे सुद्धा हु गुद्धणया // "
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy