________________ પ્રશસ્તિ અહીં સૂત્રકાર શ્રીમદ્દ યશવિજય ઉપાધ્યાય, ન્યાયાચાર્ય, વાગ્યાદી, લબ્ધપર (સરસ્વતી પાસેથી વરદાન પામેલા) દુર્વાદીના મદરૂપ વાદળાંના સમૂહને દૂર કરનાર પવનની ઉપમાને મેગ્ય છે તેમની પ્રશસ્તિ : गच्छे श्रीविजयादिदेव-सुगुरोः स्वच्छे गुणानां गणैः प्रौढिं प्रौढिमधाम्निजीतविजयप्राज्ञाः परामैयरुः / તાતામૃત નથવિધિનયાજ્ઞોત્તમનાં શિશ: श्रीमन्न्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये // 1 // ભાષાર્થ - સદ્ગુરુ શ્રી વિજયદેવ આદિ આચાર્યોના ગુણેના સમૂહથી સ્વચ્છ (નિર્મળ) અને અત્યંત યશસ્વી ગચ્છમાં જિતવિજય વિદ્વાન મહા મહિમાને વિસ્તાર પામ્યા છે, તેમની સાથે તીર્થને ભાર ઉપાડનાર વિદ્વાનેમાં ઉત્તમ નિયવિજય નામે પ્રજ્ઞાવંત પુરુષ થયા, તેમના શિષ્ય શ્રીમદ્ ન્યાય વિશારદ (યશવિજય)ની આ કૃતિ (ગ્રંથ) મહા ભાગ્યશાળી પુરુષને પ્રસન્ન કરે (પસંદ પડો) 1 અનુવાદ:– વિજય દેવ સુગુરુને જે ગચ્છ સ્વચ્છ ગુણે ભલે, જિતવિજય સાથે નયવિજય વિદ્વાનના ગુણ સાંભળે; તેના સુશિષ્ય થશોવિજય જે “ન્યાયવિશારદ' નામથી, વિખ્યાત, યાચે સુજન પ્રીતિ જ્ઞાનસાર-સુકામથી. 1