________________ 417. 32 સર્વનય આશ્રયણ–અષ્ટક ભાવાર્થ –સમ્યફ ગણિ પિટક (દ્વાદશાંગી-શ્રુતજ્ઞાન) જાણનારામાં ઉત્તમ ઋષિઓનું પરમ રહસ્ય એ છે કે નિશ્ચયનું અવલંબન કરનારને પરિણામ પ્રમાણભૂત છે. પંચવસ્તુ’ની ટીકામાં “Tળમા તાવો” “નિર્દોષ આહાર આદિ અલ્પ ભેગે છે,” એમ કહ્યું છે. ઇત્યાદિ બધુંય અવિશેષિત-નિરપેક્ષ અપ્રમાણ છે. બીજા મતમાં કહેલું સફવચન વિશેષ રહિત છે. અપેક્ષા સહિત જેલું પ્રમાણ ગણાય; વિષય પરિશેધક નયે જેલું પ્રમાણ ગણાય. ઉપલક્ષણથી સ્વમતનું વચન પણ શાસ્ત્રાધાર વિના કહેલું અપ્રમાણ માનવું તે પાંચમા અંગ (ભગવતીસૂત્ર) માં મંડુકશ્રાવકના અધિકારથી જાણવા ગ્ય છે. વળી કહ્યું છે કે"सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ / तइओ अ निरवसेसो एस विही होइ अणुओगो // " ભાવાર્થ –સૂત્રને અર્થ ખરેખર પ્રથમ, નિર્યુક્તિકાર અષિઓએ કહેલે બીજો અને સમગ્ર અર્થ એ ત્રીજો એ પ્રકારે અનુગ હોય છે. અનુગ રહિત વચન પ્રમાણ નથી. એમ વિચારી સ્યાદવાદ ઉપગ સહિત સર્વ નનું જ્ઞાન કર્તવ્ય છે. વળી પક્ષને ત્યાગ કરીને સમભાવનું અવલંબન કરવા ગ્ય છે. આત્મધર્મની સિદ્ધિ હિતકારી છે. 3 लोके सर्वनयज्ञानां ताटस्थ्य वाऽप्यनुग्रहः / स्यात्पृथग नयमूढाना 'स्मयार्तिर्वाऽतिविग्रहः // 4 // ભાષાર્થ –લેકને વિષે સર્વનયના જાણને સમવૃત્તિપણું, (તાટધ્ય) તટસ્થપણું અથવા વ્યવહાર દશાએ ઉપકાર 1 સમયાતિગતિ પાઠાન્તર 27.