________________ ફેર સર્વનય આશ્રયણ-અષ્ટક धावन्तोऽपि नयाः सर्वे स्युर्भावे कृतविश्रमाः / चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः // 1 // ભાષાર્થ –-નૈગમ આદિ સઘળા નયે પિતાના અભિપ્રાયમાં) દોડતાં છતાં ભાવ (શુદ્ધ આત્મસ્વરૂપ)માં વિસામે સ્થિરતા) કરનાર હોય છે. તેથી સંયમના વર્ધમાન પર્યાય (ગુણ)માં લીન (આસક્ત) મુનિ સર્વનયને આશ્રય કરનાર હેય. અનુગદ્વારમાં કહ્યું છે કે - "सव्वेसि पि नयाणं बहुविह वत्तव्वयं निसामित्ता / = સનથવિશુદ્ધ, તે વરાપુદિયો સાહૂ !" ભાવાર્થ :- સર્વ નાની અનેક પ્રકારે વર્તન સાંભળી, જેમ સર્વનયે વિશુદ્ધ ચારિત્ર (સંયમ) ગુણમાં સ્થિરતા થાય તેમ સાધુ પ્રવર્તે. અનુવાદ : જણાય નય સૌ દેવતા, ભાવ વિષે રહે સ્થિર સર્વનય-આશ્રિત મુનિ, સંયમ પુષ્ટ-શરીર. 1 જ્ઞાનમંજરી - બે પ્રકારનાં તપ સંવરસ્વરૂપ છે. સંવરસ્વરૂપ એટલે જ્ઞાન અને ચારિત્રની તીણતા (ઉગ્રતા) ચેતનાના વીર્ય આદિ ગુણેમાં સ્વરૂપે એકતા છે તે. બીજું તે જ્ઞાન-ચારિત્ર-વીર્ય–ભેગરૂપ ગુણેની મિત્રતારૂપ ગુણના આસ્વાદરૂપ એકતાના અનુભવ સમાન સર્વ પરભાવની નિસ્પૃહતારૂપ છે. જઘન્યથી તે અંશ ત્યાગપૂર્વક દેશે અનિચ્છા ગુણમાં એકતા સ્વરૂપ છે, ઉત્કૃષ્ટતાથી શુલ ધ્યાનના છેલ્લા અધ્યવસાયરૂપ છે. પરભાવનું જ્ઞાન દુર્લભ છે, કારણ કે