________________ 394 જ્ઞાનમંજરી In :-- स्थिर अध्यवसाय (परिणाम) छे ते ધ્યાન છે, અને જે ચિત્તની ચંચળતા છે તે ભાવના, અનુપ્રેક્ષા વા ચિતારૂપ હોય. मनुवाई : ધ્યાતા તે અંતરાતમા, પરમાત્મા ગણ ધ્યેય; ધ્યાન એકાગ્રતા જ્ઞાન છે, સમાપત્તિ ત્રણેય. 2 જ્ઞાનમંજરી -- ધ્યાતાનું સ્વરૂપ શ્રી હેમચંદ્રસૂરિ भून्ये ४ह्यु छ : अमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम् / परमात्मवत्पश्यन् स्वं, स्वस्वरूपापरिच्युतम् // 1 // उपतापमसंप्राप्तः शीतवातातपादिभिः / पिपासुरमराकार-योगामृत-रसायनम् / / 2 / / रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदूषितम् / आत्मारामं मनः कुर्वन् निर्लेपः सर्वकर्मसु / / 3 / / विरतः कर्मरागेभ्यः स्वशरीरेऽपि निस्पृहः / संवेगाद् हृदि निर्मग्नः सर्वत्र समतां श्रयन् // 4 // नरेन्द्रे वा दरिद्रे वा तुल्य-कल्याणकामनः / सुमेरुरिव निष्कंपः शशीवानंददायकः / समीर इव निःसंग सुधीर्ध्याता प्रशस्यते // 6 // ભાવાર્થ ––પ્રાણને નાશ થવાને પ્રસંગ આવે તે પણ જે સંયમમાંથી ચુત (પતિત) થતું નથી, પારકાને જે પિતાના જેવા ગણે છે, જે પિતાના સ્વરૂપથી કદી ચુત થતું નથી; 1