________________ ર૮ નિયાગ અષ્ટક यः कर्म हुतवान् दीप्ते ब्रह्माग्नौ ध्यान-ध्याय्य या / स निश्चितेन यागेन नियाग प्रतिपत्तिमान् // 1 // ભાષાર્થઃ—જે મુનિ ધ્યાનરૂપ ઈધન વડે વળતા બ્રહ્મરૂપ અગ્નિમાં કર્મને હમે છે, તે નિર્ધારિત ભાવરૂપ યજ્ઞને લઈને નિયાગ(યજ્ઞ)ના જાણકાર કહેવાય છે. દ્રવ્ય યજ્ઞ તે યાગ અને બ્રહ્મયજ્ઞ તે નિયાગ. અનુવાદ - ધ્યાન ઈધને દીપતા, બ્રહ્મ–અગ્નિમાં કર્મ, હેમે તે હેમને જાણે, નિશ્ચય યાગરૂપ ધર્મ. 1 જ્ઞાનમંજરી:-- નિયાગ એટલે કર્મનું બાળવું. ત્યાં = નિશ્ચયથી અને ચાર = યજ્ઞ, હેમવું. કહ્યું છે કે - सुसंवुडा पंचहिं संवरेहि, इह जीवियं अणवकंखमाणा / वोसट्टकाया सुईचत्तदेहा, महाजयं जयति जन्नसेट्ठ // 1 // के ते जोइ केव ते जोइठाणा, का ते सूया किं च ते कारिसंगं / एहायते कयरा संति भिक्खू कयरेण होमेण हुणासि जोइं // 2 // तवो जोई जीवो जोइठाणं जोगासु आसरीरं कारिसंगं / कम्मं एहा संजमजोग संतीहोमंहुणामिइसिणं पसत्थं // 3 // ઉત્તરાધ્યયન 12, ગાથા 42, 43, 44