________________ 368 જ્ઞાનમંજરી અનુવાદ :-- ઈચ્છા, પેર્ગો-કથા-પ્રૌતિ, પ્રવૃત્તિ પાલનસાર; સ્થિર, અતિચાર ન લાગતાં, સિદ્ધિ પર સાધન ધાર. 4 જ્ઞાનમંજરી - ગપંચક જેનામાં હોય એવા મુનિઓની કથાઓમાં, તેમના ગુણ ગાવામાં પ્રીતિ તે ઈચ્છા કે સાધક ભાવની અભિલાષા છે. હરિભદ્ર પૂજ્ય “ગવિશતિકા'માં કહ્યું છે - सव्वत्थुवसमसारं, तप्पालणमो पवत्ती उ / / 5 / / तह चेव एयबाहक-चितारहियं थिरत्तणं नेयं / सव्वं परत्थ साहग-रूवं पुण होइ सिद्धि त्ति / / 6 / / ભાવાર્થ -- જે દશામાં સ્થાન આદિ ગવાળાની કથા સાંભળીને પ્રીતિ થાય છે, અને જેમાં વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાવાળા પ્રત્યે બહુમાન પૂર્વક ઉલ્લાસભર્યા, વિવિધ પ્રકારનાં સુંદર પરિણામ અર્થાત્ ભાવ ઉત્પન્ન થાય છે તે યુગની દશા ઈચ્છાગ છે. જેમાં સર્વ અવસ્થામાં ઉપશમ ભાવપૂર્વક સ્થાન આદિ વેગનું પાલન હોય છે તે પ્રવૃત્તિ એગ કહેવાય છે. પ ણ જે ઉપશમ પ્રધાન સ્થાન આદિ યુગના પાલનમાં અર્થાત પ્રવૃત્તિમાં કેગના બાધક કારણોની ચિંતા ન હોય તે સ્થિરતા યુગ છે. સ્થાન આદિ સર્વ અનુષ્ઠાન બીજાઓને પણ હિતસાધક થાય છે ત્યારે તે સિદ્ધિ છે. 6 જ્યાં સુધી ધ્યાનમાં એકતા ન થાય ત્યાં સુધી ન્યાસ, મુદ્રા, વર્ણશુદ્ધિપૂર્વક આવશ્યક, ચૈત્યવંદન, પ્રભુપેક્ષણ (પલેવણ)