________________ 363 26 અનુભવ-અષ્ટક પછી મુનિ સ્વરૂપ-ગ્રાહક દૃષ્ટિએ જ્ઞાનથી અનુભવવા ગ્ય શુદ્ધ આત્મસ્વરૂપને પામે છે. આગમમાં કહ્યું છે :.' “ससमयं जाणेइ, पर समयं जाणेइ, ससमयं परसमयं जाणित्ता अप्पाणं भाविता भवइ // " અર્થ :- પિતાના મતનાં શાસ્ત્રો જાણે, પરમતનાં શાસ્ત્રો જાણે, સ્વશાસ્ત્ર–ગરશાસ્ત્રને જાણીને આત્માને ભાવનાર બને. તેથી એ પ્રકારે આગમના અભ્યાસમાં કુશળ બુદ્ધિવાળે તત્વજ્ઞાનના અનુભવ વડે આત્મસ્વરૂપને પામે છે. તેથી અનુભવને અભ્યાસ કરવા છે. 8