________________ 24 શાસ્ત્ર-અષ્ટક 343 ભાષાર્થ:-- મેટા ઋષીશ્વરેએ શાસ્ત્રને મિથ્યાજ્ઞાનરૂપ સર્પને દમવાને મેટ મંત્ર, ઈચ્છાચારીપણારૂપ તાવનું લાંઘણ (પાચન-શમન) અને ધર્મરૂપ વાડીને વિષે અમૃતની નીક સમાન કહેલ છે. અનુવાદ :- અજ્ઞાન-નાગને મંત્ર મહા, સ્વછંદ તાવ ઉપાય ધર્મ–બાગમાં અમ-વહન, શાસ્ત્ર ગણે ઋષિરાય. 7 જ્ઞાનમંજરી --મહા મુનીશ્વરેએ શાસ્ત્રને અજ્ઞાનરૂપ સર્પને દમવાને મહામંત્ર, સ્વેચ્છાચારીપણારૂપ તાવ દૂર કરનાર લાંઘણ, અને ધર્મબાગમાં અમૃત લઈ જવાની બીક સમાન કહ્યું છે. માટે શાસ્ત્રને અભ્યાસ મહા સુખ આપનાર છે. 7 शास्त्रोक्ताचार कर्ता च शास्त्रज्ञः शास्त्रदेशकः / शास्त्रैकग महायोगी, प्रामोति परमं पदम् // 8 // ભાષાર્થ -- શાસ્ત્રમાં કહેલા આચારને પાળનાર, શાસ્ત્રને પ્રરૂપનાર તેમજ શાસ્ત્રને વિષે એક અદ્વિતીય દ્રષ્ટિવાળે મોટો યેગી પરમપદને પામે છે. અનુવાદ - શાસ્ત્રવિધિ વર્તે વળી, શાસ્ત્ર જાણું દે બેધ; શાસ્ત્રદૃષ્ટિ મહાગ તે, પામે અચૂક મેક્ષ. 8 જ્ઞાનમંજરી - આવા પ્રકારના મહાગી ઉત્કૃષ્ટ સ્થાન (મેક્ષ) પામે છે. કેવા? જૈન આગમમાં કહેલા આચારને આચરનાર, સ્યાદ્વાદ શાસ્ત્ર આગમને જાણનાર અને