________________ 331 23 જોકસંજ્ઞાત્યાગ અષ્ટક વર્તનારા ઘણા નથી હતા. ખરેખર ઝવેરી છેડા હોય છે. તેમજ આત્માને નિરાવરણ કરવા પ્રયત્ન કરનાર આત્મ સાધકો થડા હોય છે. પણ लोकसंज्ञाहता हंत ! नीचैर्गमनदर्शनैः / शंसयन्ति 'स्वसत्यांग-ममघात-महाव्यथाम् // 6 // ભાષાર્થ –અરે! લોકસંજ્ઞાએ હણાયેલા, નીચું જોવું, નીચું હીંડવું ઇત્યાદિ વ્યાપાર કરી પિતાનું જે સાચનું (સત્ય) અંગ ત્યાં મર્મઘાત (મર્મનું હણવું)ની મહા પીડાને જણાવે છે (મર્મને). અનુવાદ :| લેકસંજ્ઞા હા ! પડે, નીચું જોતા જાય; સત્ય મર્મ ઘા દાખવે, દુખિયારા સમજાય. 6 જ્ઞાનમંજરી –ખેદની વાત છે કે લોકસંજ્ઞાથી વ્યાકુળ જી વાંકા વળેલા શરીરે, જમીન ઉપર દૃષ્ટિ રાખીને જેવાથી પિતે લોકરંજનના અભિપ્રાયે જૈનવૃત્તિ (સત)ને ત્યાગ કર્યો છે, અને તેથી મર્મ સ્થાનમાં લાગેલા ઘાની મહાપીડા દર્શાવે છે; પીડાને લીધે વાંકા વળી ગયેલા શરીર સહિત ભમીએ છીએ એમ જાણે કહેતા હોય તેમ જણાય છે. લોકનિંદાને ભયને ત્યાગનારા છ આત્મસ્વરૂપના ઘાતક બને છે. 6 आत्मसाक्षिकसद्धर्म-सिद्धौ कि लोकयात्रया ? / तत्र प्रसन्नचन्द्रश्च, भरतश्च निदर्शने // 7 // 1 પાઠાંતર સ્વસાન–શ્રીમદ્ દેવચંદ્રજી