________________ 328 જ્ઞાનમંજરી અનુવાદ :-- જેમ મૂર્ખ, ચિંતામણિ બેર બદલ દઈ દે જ; હા ! જનરંજન કારણે, ભલે ધર્મ તજે જ. 2 જ્ઞાનમંજરી –જેમ કોઈ મૂર્ખ બેર લઈને ચિતામણિ રન આપી દે તેમ મૂઢ જીવ લેનાં વખાણની ઈચ્છાથી દ્રવ્ય આચરણ અને તત્વના અનુભવરૂપ સત્ ધર્મને અરેરે ! તજી દે છે, જિનભક્તિ, શાસ્ત્રશ્રવણ, ઉપવાસ આદિ ક્રિયારૂપ ધર્મ યશ-પૂજા આદિ માટે હારી બેસે છે. કહ્યું છે કે :त्वत्तः सुदुःप्राप्यमिदं मयाऽऽप्तं रत्न त्रयं भूरि भवभ्रमेण / प्रमादनिद्रावगतो गतं तत्, कस्याग्रतो नायक ! पूत्करोमि / / 1 / / वैराग्यरंगः परवंचनाय, धर्मोपदेशो जनरंजनाय / वादाय विद्याध्ययनं च मेऽभूत् कियद् ब्रुवे हास्य करं स्वमीश // 2 / / અનુવાદ (દેહરા) ભવ ભમતાં હું પામિયે, આપ કૃપાથી સાર, રત્નત્રય દુર્લભ મહા, ભાવ–દયા-દાતાર; પ્રમાદરૃપ નિદ્રા વશે, ખેયાં તે ત્રણ રત, કોને કહું તે હે પ્રભુ ! કે કરું પ્રયત્ન ? 1 વૈરાગ્ય રંગે જન ઠગ્યા, દઈ જન-જન બંધ, વાદ કર્યા વિદ્યા ભણી, કરણી હસવા જેગ. 2 लोकसंज्ञामहानद्यामनुस्रोतोऽनुगा न के / प्रतिस्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः // 3 // ભાષાર્થ –કસંજ્ઞારૂપ મોટી નદીમાં પ્રવાહ પૂઠે તૃણાદિકની પેઠે ચાલ્યા જાય એવા કેણુ નથી? સામે પૂરે ચાલ્યા જાય તે એક રાજહંસ–મહાઋષીશ્વર છે .