SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી છે; વ્યવહાર નથી અભ્યાસ કરનારા જે પૂર્ણ છે; કાજુસૂત્રનયથી પૂર્ણના વિકલ્પવાળા છ પૂર્ણ છે, શબ્દ નથી સમ્યક્દર્શન આદિ સાધક ગુણેના આનંદથી પૂર્ણ જીવે પૂર્ણ કહેવાય; સમભિરૂઢનયથી અહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સ્વસ્વભાવ સુખના અનુભવવાથી ભવથી ઉગ પામેલા છે, ખેદ પામ્યા છે, જેમને ફરી ભવ કરવો ગમે નહીં તે પૂર્ણ કહેવાય અને એવંભૂતનયથી સિદ્ધ જ અનંત ગુણેના આનંદરૂપ અવ્યાબાધ આનંદથી પૂર્ણ હોવાથી પૂર્ણ કહેવા યોગ્ય છે. અહીં ભાવ નિક્ષેપ સાધ્ય છે, તેથી આ પ્રકારે પૂર્ણાનંદને સાધન પણ રૂપે ગણે છે. શુદ્ધ, સિદ્ધ, નિર્મળ, અનંત, અકૃત્રિમસ્વરૂપ પ્રગટેલા સકળ સ્વભાવના અનુભવરૂપ પૂર્ણાનંદ સાધ્ય છે. સાધના તે સમ્યક્ આત્મગુણના અનુભવના આનંદરૂપ પૂર્ણાનંદ સાધના જાણવી. 8
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy