________________ રર ભવ-ઉગ અષ્ટક यस्य गंभीरमध्यस्याज्ञानवज्रमयं तलम् / रुद्धाव्यसनशैलोधैः पंथानो यत्र दुर्गमाः // 1 // पाताल-कलशा यत्र भृतास्तृष्णामहानिलैः / कषायाश्चित्तसंकल्प-वेलावृद्धि वितन्वते // 2 // स्मरौर्वाग्निज्वलत्यन्तयंत्र स्नेहेन्धनः सदा / થો શો રોકાશોwાહિ–ર–છપસંe iાશા दुर्बुद्धिमत्सरद्रोहै विद्युदुर्वातगर्जितैः / / यत्र सांयात्रिका लोकाः पतन्त्युत्पातसंकटे // 4 // ज्ञानी तस्माद्भवांभोधेर्नित्योद्विग्नोति दारुणात् / तस्य संतरणोपायं, सर्वयत्नेन कांक्षति // 5 // ભાષાર્થ - જે ભવસાગર)નું મધ્ય અગાધ છે, અજ્ઞાનરૂપ વજનું ઘડેલું જેનું તળિયું છે, જ્યાં દુખે જઈ શકીએ એવા (દુર્ગમ) માર્ગ સંકટરૂપ પર્વતમાળાઓથી રૂંધાયેલા છે, જ્યાં વિષય-અભિલાષા(તૃષ્ણા)રૂપ મહા વાયુથી ભરેલા ધાદિ ચાર કષારૂપ પાતાલઘટ (કલશ) છે, તે મનના વિકલ્પરૂપ ભરતીની વૃદ્ધિ કરે છે, જ્યાં કંદ(કામ) રૂપ વડવાનલ સનેહ (જળ) રૂ૫ ઇંધનવાળે નિત્ય અંદર બળે છે, જે (ભવસાગર) આકરા રેગ, શેક આદિ મચ્છ અને કાચબાથી આકુળ-વ્યાકુળ (ખદબદ) છે, જ્યાં માઠી