________________ 22 જ્ઞાનમંજરી અનુવાદ : કૃષ્ણ પક્ષ પૂરો થતાં, શુક્લતણ શરૂઆત; પૂર્ણાનંદ–શશિકળા, શેલે જન વિખ્યાત. 8 જ્ઞાનમંજરી કૃષ્ણ પક્ષ પૂરે થયે, શુકલ પક્ષ શરૂ થાય, ત્યારે સર્વજનને પ્રત્યક્ષ ચંદ્રની કળા શેભે એ લેકપ્રવૃત્તિ છે. એ પ્રકારે અર્ધપુગલ કરતાં અધિક સંસારરૂપ અંધારિયું પખવાડિયું પૂરું થાય ત્યારે અને અર્ધપુદ્ગલની અંદર સંસારરૂપ શુક્લ પક્ષ પ્રવર્તતાં પૂર્ણાનંદ આત્મારૂપ ચંદ્રની સ્વરૂપને અનુસાર ચૈતન્યના પર્યાયની પ્રગટતારૂપ કળા પ્રકાશી રહે છે. શુક્લ પક્ષ થતાં આત્મામાં ચેતના પર્યાય શેભે છે; કેમકે કૃષ્ણ પક્ષમાં અનદિનાં ક્ષયે પશમરૂપ ચેતના, વીર્ય આદિ પરિણામ, મિથ્યાત્વ-અસંયમમય હોવાથી સંસારનાં કારણ થાય છે તેથી શેભતાં નથી. કારણ કે આ આત્માની સ્વરૂપના સાધનરૂપ અવસ્થા પ્રશંસવા યોગ્ય છે. કૃષ્ણ પક્ષ, શુક્લ પક્ષનાં લક્ષણ, દશાશ્રુતસ્કંધ પૂર્ણિમાં આપેલાં છેઃ જેમને અર્ધપુદ્ગલ પરાવર્તન જેટલે સંસાર કાળ બાકી છે તેમને ખરેખર, શુક્લ પક્ષવાળા જાણવા, બીજા તે કૃષ્ણપક્ષી કહેવાય.” “જે જે કિયાવાદી (આત્મજ્ઞાની) છે તે અવશ્ય ભવ્ય શુકલ પક્ષવાળા છે, તેમને અવશ્ય પુદ્ગલ પરાવર્તનની અંદર મેક્ષ થવાને છે.” પૂર્ણ એ ગુણ હેવાથી ગુણવાન દ્રવ્ય વિના ન હોય. પૂર્ણપણે વસ્તુ સ્વરૂપ સિદ્ધ થતાં થાય છે. કોઈનું “પૂર્ણ એવું નામ પાડયું હોય તે તે નામ નિક્ષેપ ગણાય છે. કેઈ