________________ ર૦ સર્વસમૃદ્ધિ-અષ્ટક बाह्यदृष्टि प्रचारेषु मुद्रितेषु महात्मनः / / વાવમાસને પુરા: સર્વા: સમૃદ્ધ: સા. ભાષાર્થ –બાહ્યદ્રષ્ટિ (બહારની નજર)ના વિષયની પ્રવૃત્તિ બંધ કરવાથી મહાત્મા(જ્ઞાને મેટો છે આત્મા જેને)ને આત્મામાં જ પ્રગટ સઘળી સંપદાઓ (સમૃદ્ધિઓ) અનુભવે ભાસે છે. અનુવાદ - બાહ્યદ્રષ્ટિ થઈ બંધ ત્યાં, અંતરમાં જ જણાય; સ્પષ્ટ સર્વ સમૃદ્ધિ, મહાત્મા તે જ ગણાય. 1 જ્ઞાનમંજરી - સર્વ સમૃદ્ધિ એટલે બધી સંપદાઓ, તેમાં નામ સમૃદ્ધિ તે કહેવા પૂરતી જ છે–જીવ કે અજીવનું સમૃદ્ધિરૂપ નામનું સ્થાપના સમૃદ્ધિ શક્તિરૂપ છે, દ્રવ્ય સમૃદ્ધિ ધન ધાન્ય આદિરૂપ, ઈન્દ્ર કે ચક્રવર્તી આદિની સમૃદ્ધિ લૌકિક છે અને કેત્તર દ્રવ્ય સમૃદ્ધિ મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિરૂપ સમૃદ્ધિ છે. 'आमोसहि विप्पोसहि, खेलोसहि जल्लमोसही चेव / ५संभिन्नसोय ६उज्जुमई सव्वोसहि चेव बोधव्वा / / 1 / / चारण आसीविस ' केवली य ''मणनाणि १२णोवपुव्वधरा। 'મરદ્યુત વાઘરા વહેવા વાવેવા ય ારા ભાવાર્થ - (1) અસાધ્ય સમસ્ત રોગને અભાવ કરનારી આમર્શ (સ્પર્શન) ઔષધિ—જે લબ્ધિધારી મુનિના